1. Home
  2. Tag "rohit shetty"

‘સિંઘમ અગેન’માં વિલન બનવા પર અર્જુન કપૂરે મૌન તોડ્યું, રોહિત શેટ્ટીએ કાસ્ટ કેમ કર્યો તેનું કારણ કહ્યું

નવી દિલ્હી: રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’ ઘણા સમયથી ચર્ચામાં છે. અત્યાર સુધી આ ફિલ્મમાંથી દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ અને અર્જુન કપૂરનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર વિલનના કિરદારમાં જોવા મળશે. એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના વિલનના કિરદાર વિશે ખુલીને વાત કરી છે અને કહ્યું છે […]

રોહિત શેટ્ટીએ શેર કરી ‘સિંઘમ અગેઇન’ની પહેલી ઝલક,જોવા મળશે જબરદસ્ત એક્શન

મુંબઈ: પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી અને અજય દેવગન, કરીના કપૂર ખાન, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ અને દીપિકા પાદુકોણ આ દિવસોમાં ફિલ્મ ‘સિંઘમ અગેન’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ ‘સિંઘમ 3’માંથી દીપિકા પાદુકોણ અને ટાઈગર શ્રોફનો દમદાર એક્શન લુક સામે આવ્યો છે જે ચાહકોને ઘણો પસંદ આવ્યો છે. આ ફ્રેન્ચાઈઝી ફિલ્મના પહેલા અને બીજા ભાગની જેમ […]

રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇનમાં જોવા મળશે આ એક્ટ્રેસ,અજય દેવગણની ઓનસ્ક્રીન બહેનની ભજવશે ભૂમિકા !

મુંબઈ:રોહિત શેટ્ટીની ‘સિંઘમ’ અને ‘સિંઘમ રિટર્ન્સ’ હિટ થયા પછી, ડિરેક્ટર હવે ફિલ્મના આગામી ભાગ માટે તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણ રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’ માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે રોહિત શેટ્ટી યુનિવર્સની પ્રથમ મહિલા પોલીસ અધિકારીની ભૂમિકા […]

રોહીત શેટ્ટીની રણબીર સિંહ -જેક્લિન ફર્નાન્ડિઝ સ્ટારર ફિલ્મ ‘સર્કસ’નું મોસન પોસ્ટર થયું રિલીઝ

સર્કસનું મોસન પોસ્ટર રિલીઝ રોહીત શેટ્ટીની ફિલ્મની આતુરતાથી જોવાઈ રહી છે રાહ કોમેડિથઈ ભરપુર હશે આ ફિલ્મ મુંબઈઃ- દિગ્દર્શક રોહિત શેટ્ટી એક્શન ફિલ્મો દર્શકો ખૂબ પસંદ કરતા હોય છે આ સાથે જ તેઓ કોમેડી ફઇલ્મોને લઈને પણ જાણીતા છે. ત્યારે હવે તેમની અપકમિંગ ફિલ્મ સર્કસ મોસ્ટ એવોઈટેડ ફિલ્મ છે.ત્યારે હવે રોહીત શેટ્ટી ફિલ્મ ‘સર્કસ’ સાથે […]

ગૃહમંત્રી અમિત શાહ મુંબઈમાં ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીને મળ્યા,લોકોએ ફોટા પર આવી પ્રતિક્રિયા આપી

મુંબઈ:ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીએ સોમવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મીડિયા એન્જંસીના એકાઉન્ટ પર બંનેની તસવીર પોસ્ટ કરીને આ અંગેની માહિતી અપાઈ હતી.રોહિત શેટ્ટીને અમિત શાહ સાથે જોવા માટે ચાહકો ઉત્સાહિત છે. અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “રોહિત ભાઈ, હોમ મિનિસ્ટર પર કોઈ સ્ક્રિપ્ટ ન લખતા, મને લાગે […]

રોહિત શેટ્ટીની Indian Police Force માં વિવેક ઓબેરોયની ધમાકેદાર એન્ટ્રી 

 રોહિત શેટ્ટીની Indian Police Force માં વિવેક ઓબેરોયની એન્ટ્રી અભિનેતાનું ફર્સ્ટ લૂક પોસ્ટર આવ્યું સામે અગાઉ શિલ્પા શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ થયું હતું રિલીઝ પોસ્ટરમાં વિવેક યુનિફોર્મમાં જોવા મળ્યો મુંબઈ:રોહિત શેટ્ટી ‘સૂર્યવંશી’ બાદ હવે વધુ એક ધમાકેદાર એક્શન ફિલ્મ લાવી રહ્યો છે, જેમાં વિવેક ઓબેરોયે હવે ધમાકેદાર એન્ટ્રી થઇ છે.ફિલ્મમાં વિવેક […]

ડાયરેક્ટર રોહિત શેટ્ટીનું OTT પર ડેબ્યૂ – સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર વેબસિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’નું ટિઝર રિલીઝ‘

ઓટીટી પર જાયરેક્ટ રોહીત શેટ્ટીનું ડેબ્યૂ સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટારર ઈન્ડિયન પોલીસ ફોર્સનું ટિઝર રિલીઝ   મુંબઈઃ- શેરશાહ ફિલ્મથી એક આગવી ઓળખ બનાવનાર અભિનેતા સિદ્ધાર્થ મલવ્હોત્રા હવે વેબસિરીઝમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.જેનું નામ છે ઈન્ડિય પોલીસ ફોર્સ ,બીજી મહત્વની વાત એ છે કે આ સાથે જ મશબીર ડાયેર્કટર રોહિત શટ્ટીની પણ આ ઓટીટી પ્લેટ ફોર્મ […]

રણવીર અને રોહિતની જોડી ત્રીજી વખત ‘સર્કસ’માં સાથે જોવા મળશે,આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

રણવીરની આગામી ફિલ્મ સર્કસની રિલીઝ ડેટ જાહેર 15 જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ ત્રીજી વખત સાથે કામ કરી રહ્યા છે રણવીર અને રોહિત  મુંબઈ:બોલિવૂડ એક્ટર રણવીર સિંહે હાલમાં જ તેની આગામી ફિલ્મ ’83’નું ટીઝર રિલીઝ કર્યું છે. તેના ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.ત્યારે રણવીરના ચાહકો વધુ એક સરપ્રાઈઝ માટે […]

સૂર્યવંશીના મેકર્સએ અક્ષય કુમારનું નવું પોસ્ટર રિલીઝ કર્યું,દર્શકોને થિયેટરમાં જઈને ફિલ્મ જોવાની કરી અપીલ

સૂર્યવંશીના મેકર્સએ અક્ષય કુમારનું નવું પોસ્ટર કર્યું રિલીઝ દર્શકોને થિયેટરમાં જઈને ફિલ્મ જોવાની કરી અપીલ દિવાળી પર રિલીઝ થશે આ ફિલ્મ મુંબઈ:લાંબા સમય પછી મુંબઈના તમામ થિયેટર 22 ઓક્ટોબરથી ખોલવામાં આવ્યા છે. થિયેટર ખુલ્યા બાદ દરેક વ્યક્તિ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે જે આ વર્ષે દિવાળી પર થિયેટરોમાં રિલીઝ થશે. રોહિત […]

અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ આ દિવસે થશે રિલીઝ  

અક્ષય કુમારના ચાહકોની રાહ થઇ પૂરી ‘સૂર્યવંશી’ દિવાળી પર થશે રિલીઝ થિયેટરોમાં થશે રિલીઝ મુંબઈ:અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ ફિલ્મ ગયા વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી આ ફિલ્મ મુલતવી રહી છે. હવે સૂર્યવંશીના ચાહકો માટે સારા સમાચાર છે. આખરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code