Homeગુજરાતીરોહીત શેટ્ટીની રણબીર સિંહ -જેક્લિન ફર્નાન્ડિઝ સ્ટારર ફિલ્મ ‘સર્કસ’નું મોસન પોસ્ટર થયું...

રોહીત શેટ્ટીની રણબીર સિંહ -જેક્લિન ફર્નાન્ડિઝ સ્ટારર ફિલ્મ ‘સર્કસ’નું મોસન પોસ્ટર થયું રિલીઝ

  • સર્કસનું મોસન પોસ્ટર રિલીઝ
  • રોહીત શેટ્ટીની ફિલ્મની આતુરતાથી જોવાઈ રહી છે રાહ
  • કોમેડિથઈ ભરપુર હશે આ ફિલ્મ

મુંબઈઃ- દિગ્દર્શક રોહિત શેટ્ટી એક્શન ફિલ્મો દર્શકો ખૂબ પસંદ કરતા હોય છે આ સાથે જ તેઓ કોમેડી ફઇલ્મોને લઈને પણ જાણીતા છે. ત્યારે હવે તેમની અપકમિંગ ફિલ્મ સર્કસ મોસ્ટ એવોઈટેડ ફિલ્મ છે.ત્યારે હવે રોહીત શેટ્ટી ફિલ્મ ‘સર્કસ’ સાથે ફરી એકવાર દર્શકોને હસાવવા માટે રેડી થઈ ગયા છે.

આજરોજ રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં તમામ કરેક્ટરને જોતા ખ્યાલ આવે છએ કે ફિલ્મ હાસ્યથી ભરપુર હશે જ.રોહિત શેટ્ટી દ્વારા રિલીઝ કરવામાં આવેલા ‘સર્કસ’ના મોશન પોસ્ટરમાં, રણવીર સિંહથી લઈને જેકલીન ફર્નાન્ડિસ, પૂજા હેગડે, વરુણ શર્મા, મુરલી શર્મા સહિત ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ, પીઢ અભિનેત્રી સુલભા આર્ય ફની અંદાજમાં જોવા મળી રહી છે.

https://www.instagram.com/itsrohitshetty/?utm_source=ig_embed&ig_rid=ff721f8d-59c8-4042-9c2a-cdadd9cdb183

આ સાથે જ જાણકારી આપવામાં આવી છે કે આ ‘સર્કસ’ ફિલ્નું ટ્રેલર પણ  ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ ‘સર્કસ’ની વાર્તા 1982માં સંજીવ કુમાર અને દેવેન વર્માની ફિલ્મ ‘અંગૂર’ પરથી લેવામાં આવી છે. જે શેક્સપિયરના નાટક ‘ધ કોમેડી ઓફ એરર્સ’ પર આધારિત છે. ‘સર્કસ’માં દીપિકા પાદુકોણ અને અજય દેવગનનો કેમિયો જોવા મળશે.

કહેવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર એટલે કે ક્રિસપર પર આ ફઇલ્મ રિલીધ થી શકે છે આસાથે જ દિપીકા પાદુકોણ અને રણવિર સિંહની એક સાથે આ પ્રથમ ફિલ્મ હશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular