1. Home
  2. Tag "routes diverted"

બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ ટ્રેનની અવરજવર અટકી,90 ટ્રેનો રદ અને 46 રૂટ ડાયવર્ટ કરાયા

ભુવનેશ્વર:ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ભીષણ ટ્રેન દુર્ઘટના બાદ લગભગ 90 ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે 46 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. આ સાથે, 11 ટ્રેનો તેમના ગંતવ્ય પહેલા જ રોકી દેવામાં આવી છે. અકસ્માતને કારણે અસરગ્રસ્ત મોટાભાગની ટ્રેનો દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ રેલવે ઝોનની છે. શુક્રવારે થયેલી ભીષણ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 મુસાફરોના મોત નીપજ્યાં […]

રેલવે ટ્રેક પર નોન-ઈન્ટરલોક કામગીરીને લીધે અમદાવાદથી ઉપડતી 3 ટ્રેનોના રૂટ્સ ડાયવર્ટ કરાયા

અમદાવાદઃ મધ્ય પ્રદેશમાં ભોપાલ નજીક માલખેડી અને કરોડ રેલવે સ્ટેશન વચ્ચે નોન-ઈન્ટરલોકિંગની કામગીરી ચાલતી હોવાથી અમદાવાદથી ઉપડતી અને આવતી ત્રણ જેટલી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-વારાણસી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે. અમદાવાદથી ઉપડતી આ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. પશ્ચિમ રેલવેના સૂત્રોએ જણાવ્યુ હતું કે,  અમદાવાદ-દરભંગા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code