1. Home
  2. Tag "Rs. 2000"

રુ. 2000ની 97.38% નોટો બેંકમાં પરત આવી : RBI

નવી દિલ્હીઃ 2000 રૂપિયાની નોટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. RBI અનુસાર, દેશમાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની લગભગ 97.38 ટકા નોટો અત્યાર સુધીમાં બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. લોકો પાસે હવે માત્ર 9,330 કરોડ રૂપિયાની નોટો બચી છે. જો કે રૂ. 2,000ની નોટ લીગલ ટેન્ડર રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ […]

રૂ. 2000ની નોટ જમા કરાવવાનો શનિવારે અંતિમ દિવસ, હજુ 12000 કરોડની નોટ જમા નથી થઈ

નવી દિલ્હીઃ રૂ. બે હજારની ચલણી નોટ પરત ખેંચવાનો આરબીઆઈએ નિર્ણય કરીને 30મી સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કરાવવા માટે પ્રજાને અપીલ કરાઈ હતી. જો કે, આ સમયમાં વધારો કરીને 7મી ઓક્ટોબર અંતિમ દિવસ જાહેર કરાયો હતો. બીજી તરફ અત્યાર સુધીમાં રૂ. 2 હજારની લગભગ 96 ટકા જેટલી નોટ બેંકિગ સિસ્ટમમાં પરત આવી છે. જ્યારે હજુ […]

હવે રૂ. 2000ના દરની નોટ તા. 7મી ઓક્ટોબર સુધી જમા કરાવી શકાશે, RBIની જાહેરાત

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 2000ની નોટ બંધ કરવાની જાહેરાત કરીને તેને બેંકમાં જમા કરાવા માટે પ્રજાને તા. 30મી સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. આજે રૂ. 2000ની નોટ બેંકમાં જમા કરવાનો અથવા બદલાવવાનો અંતિમ દિવસ હતો. જો કે, આરબીઆઈએ રૂ. 2000ની નોટ બદલાવા માટે દેશની જનતાને રાહત આપીને એક સપ્તાહનો સમય લંબાવ્યો છે. […]

દિલ્હી હાઈકોર્ટે રૂ. 2000ની નોટો પરત ખેંચવા અંગેની પીઆઈએલને ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે સોમવારે ચલણમાંથી રૂ. 2,000ની નોટો પરત ખેંચી લેવાના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિર્ણયને પડકારતી PILને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે અરજી ફગાવી દીધી હતી. અગાઉ આ અરજી પર ચુકાદો 30 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો. અરજદાર રજનીશ ભાસ્કર ગુપ્તાએ દલીલ કરી હતી […]

દેશમાં રૂ. બે હજારની નોટ ચલણમાં દુર કરવાના નિર્ણયની સોનાના ભાવ ઉપર પડી અસર

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગ્રાહકોના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. હાલના દિવસોમાં, બુલિયન માર્કેટમાં સોનું તેના ઉચ્ચ સ્તરના દર કરતાં લગભગ રૂ. 1,100 સસ્તું વેચાઈ રહ્યું છે. જો તમારા ઘરે લગ્ન છે, તો તમે સોનું ખરીદીને જલ્દી ઘરે લાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code