1. Home
  2. Tag "RTO"

RTO લાઇસન્સ સહિતની 19 સેવાઓ ઓનલાઈન કરાશે, અરજદારોને ઘરેબેઠા લાભ મળશે

અમદવાદઃ  રાજ્યમાં આરટીઓ દ્વારા લોકોને ઘેર બેઠા જ ઓનલાઈન સેવા મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે જે લોકો આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ મેળવવા માગતા હોય તેઓ ટૂંક સમયમાં જ આરટીઓની લાંબી લાઈનોમાંથી મુક્તિ મેળવી લેશે અને પરમિટ સીધી તેમના ઘરે જ પહોંચી જશે. વન ટાઈમ પાસવર્ડના માધ્યમથી આધાર કાર્ડ આધારિત ફેસલેસ એપ્લિકેશન […]

અમદાવાદમાં કલેક્ટર કચેરીની બાજુમાં RTOનું અદ્યતન બિલ્ડિંગ એરપોર્ટની સ્ટાઈલથી બનાવાશે

અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજ આરટીઓના નવા બિલ્ડિંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે. નવા બિલ્ડીંગ બન્યા બાદ રોજના એક હજાર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે. આરટીઓની ડિઝાઈન એરપોર્ટ સ્ટાઇલથી બનાવાઈ છે અને બિલ્ડિંગ સેન્ટ્રલી એસી રહેશે. રાજ્યની આરટીઓ કચેરીઓમાં સૌથી વ્યસ્ત  અમદાવાદની સુભાષબ્રીજ કચેરીનો સમાવેશ થાય છે. અને કામનું ભારણ પણ ખૂબજ રહે છે. સાથે અરજદારોને પણ […]

ગાંધીનગર RTOમાં નંબરોની હરાજીમાં જીજે 18 બીક્યુ 0001ના રૂપિયા 25.45 લાખ ઉપજ્યા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં પણ લોકો પોતાના વાહનો પર પસંદગીના નંબરના શોખીન છે. શહેરની આરટીઓ કચેરીમાં 1 નંબર મેળવવા વાહનમાલિકે રૂ. 25.45 લાખની બોલી એક જ ઝાટકે લગાવી દીધી હતી. બીજી તરફ સર્વર ડાઉન થવાના કારણે પસંદગીનો નંબર લેવાનાં અનેક વાહનમાલિકોનાં સ્વપ્ના અધૂરાં રહી ગયાં હતાં. આરટીઓ કચેરીમાં નવી બીક્યુ સિરિઝ માટે ઓનલાઇન હરાજી યોજાઈ હતી, […]

ગુજરાતમાં નવા વાહનોનું પાસિંગ અને આરટીઓ નંબરની ફાળવણીની સત્તા ડિલરોને સોંપાશે

અમદાવાદઃ રાજ્યમાં આરટીઓ કચેરીઓમાં વધતા-જતાં વાહનોને લીધે કામનું ભારણ વધતું જાય છે. બીજીબાજુ પુરતો સ્ટાફ નહી હોવાથી પેન્ડિંગ કામગીરીને પહોંચી વળવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે નવા વ્હીકલના પાસિંગને (રજિસ્ટ્રેશન) લગતી સંપૂર્ણ પ્રક્રિયા ડીલરોને સોંપી દેવા તખતો તૈયાર કર્યો છે. ટેક્સ ભરવાથી માંડીને કાગળોની ચકાસણી અને અંતે નંબરની ફાળવણી પણ ડીલરો જ […]

અમદાવાદમાં ટેમ્પરરી રજિસ્ટ્રેશન નંબર વિના વાહનો વેચતા ટૂ-વ્હીલર ડિલરોઃ ટી.સી નંબરો બ્લોક કરાયા

અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજ આરટીઓએ શહેરના 10 જેટલા વાહન ડીલરોના ટીસી નંબર બ્લોક કરી દીધા છે. એટલું જ નહીં આ વાહન ડીલરોને નોટિસ પણ આપી છે. ટીસી નંબર બ્લોક કરી દેવાયા હોવાથી વાહન ડીલરો વાહન વેચી શક્તા નથી. શહેરમાં ટૂ-વ્હીલરોના કેટલાક ડિલરો ટેમ્પરરી રજિસ્ટ્રેશન નંબર મેળવ્યા વિના વાહનોનું વેચાણ કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. આરટીઓના અધિકારીઓએ […]

અમદાવાદની RTO કચેરીમાં લાયસન્સ રિન્યુ માટે અરજદારોને પડતી મુશ્કેલીઓ

અમદાવાદઃ શહેરના આરટીઓમાં વર્ષ 2012 પહેલાંના વાહન લાઇસન્સ બેકલોગની પ્રોસેસ કર્યા પછી મહિના સુધી અરજી પડી રહે છે. એ પછી પુરાવાના અભાવે અરજી રિજેક્ટ કે પાછી આવે છે, જેની અરજદારને કોઈ જાણકારી હોતી નથી. અરજદાર રૂબરૂ આવે ત્યારે જાણ થાય છે. રોજના 50થી વધુ અરજદારો આરટીઓના ધક્કા ખાતા હોવાનું  કહેવાય છે. સૂત્રોએ જણાવ્યુ હતું કે, […]

હવે લર્નિંગ લાઇસન્સ માટે RTOના ધક્કા નહીં ખાવા પડે, મોબાઇલમાં જ ટેસ્ટ આપી શકશો

હવે લર્નિંગ લાઇસન્સ માટે RTOના ધક્કા નહીં ખાવા પડે જલ્દી લર્નિંગ લાઇસન્સ માટે મોબાઇલમાં જ ટેસ્ટ આપી શકશો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની પરીક્ષા ઑનલાઇન લેવામાં આવશે અમદાવાદ: જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સને લગતુ કોઇ કામ હોય તો તે માટે રિજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસના ધક્કા ખાવા પડે છે, પરંતુ. ઑગસ્ટથી આ ધક્કા ખાવાથી સ્વતંત્રતા મળી શકે છે. એટલે કે […]

લાયસન્સ માટે હવે RTO કચેરી સુધી લાંબા નહી થવુ પડે, ડ્રાઈવિંગ સ્કૂલમાં ટ્રેનિંગથી મળી જશે

અમદાવાદ: વાહનોના ડ્રાઈવિંગ લાયસન્સ મેલવવા માટે હવે આરટીઓ કચેરી સુધી લાંબા નહીં થવું પડે, કારણ કે કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ રાજ્ય સરકારે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલ સ્થાપવાની માર્ગદર્શિકા બહાર પાડી છે. આવી ડ્રાઈવિંગ સ્કૂલમાંથી ટ્રેનિંગ લીધા પછી વિદ્યાર્થીઓને આરટીઓ દ્વારા લેવામાં આવતી ડ્રાઇવિંગ પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં. ગાઈડલાઇન્સ અનુસાર, માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલોની […]

હવે જન સુવિધા કેન્દ્રો પરથી પણ વાહનચાલકો કઢાવી શકશે લર્નિંગ લાઈસન્સ

અમદાવાદઃરાજ્યમાં વાહનોની સંખ્યા સાથે વાહનચાલકો પણ વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં વધુમાં વધુ વાહનચાલકો ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રયાસ કરી રહી છે. હવે આ દિશામાં કેન્દ્ર સરકારે વધુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે વાહનચાલકોને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે આરટીઓ કચેરી, આઈટીઆઈ ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે. જેમાં જનસુવિધા કેન્દ્રો પર […]

કોરોનાને લીધે ધંધો પડી ભાંગતા ટ્રાવેલર્સ વાહનોને ખાનગી પાસિંગ કે નોન યુઝમાં ફેરવી રહ્યા છે

મહેસાણાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તેથી સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. કોરોનાને લીધે ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ ઉદ્યોગને વધુ સહન કરવું પડ્યું છે. સૌથી મોટી કફોડી હાલત વાહનો પર નભતા પરિવારો અને વ્યવસાયકારોની થઈ છે.  ઘણા ટ્રાવેલર્સ તો વાહનો માટેની લીધેલી લોનના હપતા પણ ભરી શક્તા નથી. આવી સ્થિતિમાં વાહનોના ટેક્સી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code