રાજકોટ: આરટીઓ પાછળ આવેલા પ્લાસ્ટિક ગોડાઉનમાં લાગી આગ, ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર
RTO પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી આગ અફરાતફરીનો માહોલ સર્જાયો 3 ફાયરની ટીમ ઘટના સ્થળે રાજકોટ: શહેરમાં એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં RTO કચેરી પાછળ પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા જ ત્રણ ફાયર ફાઈટરની ટીમ […]


