1. Home
  2. Tag "Ruchira Kamboj"

મંદિરો, ગુરુદ્વારાઓ પર થઈ રહ્યા છે હુમલા, યુએનમાં કેનેડા અને પાકિસ્તાનને ભારતે એકસાથે ઘેર્યા

યુએન: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈસ્લામોફોબિયા સામે લડવા માટેના પ્રસ્તાવ પર ચર્ચા દરમાયન ભારતે ખરીખરી સંભળાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોચે કહ્યું છે કે એવું નથી કે માત્ર અબ્રાહમિક ધર્મો સાથે જોડાયેલા લોકો અને ધાર્મિક સ્થાનોને ટાર્ગેટ કરાય રહ્યા છે. પરંતુ દુનિયાભરમાં મોટી સંખ્યામાં બૌદ્ધ મઠો, હિંદુઓના મંદિરો અને શીખોના ગુરુદ્વારાઓ પર પણ હુમલા […]

યુએનમાં ભારતના રાજદૂત રૂચિરા કંબોજને સામાજિક વિકાસ આયોગના અધ્યક્ષ બનાવાયા

દિલ્હીઃ- સંયુક્ત રાષ્ટ્ર(યુએન)માં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે સામાજિક વિકાસ આયોગના 62માં સત્રના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. સામાજિક વિકાસ આયોગના 62માં સત્રની અધ્યક્ષતા સંભાળ્યા પછી, કંબોજે બે દિવસ અગાઉ એક ટ્વીટ કર્યું હતું  જેમાં કહ્યું, “ભારતને તેના અધ્યક્ષ બનવા પર અને વૈશ્વિક સમુદાયના કલ્યાણ અને સમૃદ્ધિ માટે તેના મૂળ સિદ્ધાંતો સાથે નેતૃત્વ કરવા […]

ભારત-યમન સંબંધો પર યુએનએસસીમાં ભારતીય પ્રતિનિધિએ જણાવ્યું: યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપવા અમે જરૂરી પગલાં લઇ રહ્યાં છીએ.

ન્યૂયોર્ક:  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે મંગળવારે યમનને માનવીય સહાય માટે ભારતની મદદ વિષે જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, યમનમાં હાલ ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાને લઈને, યમનમાં ખાદ્ય સુરક્ષા માટે, નવી દિલ્હીએ યમનમાં ઘઉંની નિકાસને પ્રાથમિકતા આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં, યમન વિષે તેમણે કહ્યું,” ‘ભારતે દેશમાં ઘઉંની નિકાસને […]

યુએનમાં પ્રથમ ભારતીય મહિલા રુચિતા કંબોજે ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત બાદ સંભાળ્યો કાર્યભાર

યુએનમાં પ્રથમ ભારતીય મહિલા રુચિતા કંબોજે  નવા રાજદૂત ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત બાદ સંભાળ્યો કાર્યભાર દિલ્હીઃ-  યુએનમાં ભારતના પ્રથમ મહિલા રાજદૂત  તરિકે રૂચિરા કંબોજે સંકાયમી પ્રતિનિધિ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. રુચિરા ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ભારતની પ્રથમ મહિલા રાજદૂત બન્યા . તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના વર્તમાન કાયમી પ્રતિનિધિ TS તિરુમૂર્તિનું સ્થાન ગ્રહણ કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code