અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટના રન વે પર પક્ષીઓને ભગાડવા ડિવાઈસ મુકાયું
બર્ડહીટ રોકવા અવાજ કરતું ડિવાઈસ, એરપોર્ટ પર 6 વર્ષમાં 319 વખત પક્ષીઓ વિમાન સાથે ટકરાયા, વર્ષ 2023માં બર્ડહીટના સૌથી વધુ બનાવો બન્યા હતા અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ટ્રાફિક વધતો જાય છે. ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર દિવસ અને રાતે અનેક ફ્લાઈટસ ઉડાન ભરતી હોય છે. ત્યારે બર્ડહીટની ઘટના નિવારવા માટે પક્ષીઓને રન-વે […]