વિદેશમંત્રી એસ જયશંકરે ઓસ્ટ્રેલિયાના ડિપ્ટી PMને વિરાટ કોહલીની સિગ્નેચર વાળી બેટ આપી ભેંટ
વિદેશમંત્રી એસ જયશંકરે ઓસ્ટ્રેલિયાના ડિપ્ટી પીએમને ખાસ ભેંટ આપી વિરાટ કોહલીની સિગ્નેચર વાળી બેટ આપી ભેંટમાં દિલ્હીઃ- વિતેલા દિવસને સોમવારના રોજ વિદેશ મંત્રી એસ જયશંકરે કેનબેરામાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સને મળ્યા હતા તેમની આ મુલાકાત ખાસ હતી. જયશંકરે માર્લેસને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું સહી કરેલું બેટ ભેટમાં આપ્યું હતું. ક્રિકેટનો મજબૂત દોર બંને દેશોને […]