1. Home
  2. Tag "S jaishankar"

વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું ‘ભારતનું કદ વધ્યું છે વિશ્વને આપણી પાસે ઘણી આશાઓ’

 ‘ભારતું કદ વધ્યું છે વિશ્વને આપણી પાસે ઘણી આશાઓ’-મંત્રી જયશંકર એસ જયશંકર બે દિવસ મ્યાનમારની મુલાકાત લેશે   તના દિલ્હીઃ- ભારવિદેશ મંત્રી એસ જયશંકર અનેક મોર્ચે ભારતનું પ્રતિનિધ્તવ્ કરી રહ્યા છે, વિદેશની મુલાકાત દરમિયાન ભારતનુ મજબૂત  નેતૃત્વ પ્રદશીત કરવાનું તેમનું કાર્ય સફળ રહેતું હોય છે ત્યારે વિતેલા દિવસને મંગળવારે તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે ભારતનું […]

ચીન સાથેના સંબંધો અંગે ભારતના વિદેશમંત્રીએ કર્યો ખુલાસો, કહ્યું – તણાવપૂર્ણ સંબંધો છે

ચીન સાથેના સંબંધો અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરનું નિવેદન ભારત અને ચીનના સંબંધો ખૂબ ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યાં છે ચીને સંબંધો કઇ દિશામાં લઇ જવા છે તે નક્કી કરવું પડશે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે અનેકવાર મંત્રણા છતાં હજુ પણ લદ્દાખ સરહદે તણાવ યથાવત્ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ભારતના વિદેશ મંત્રી […]

વિદેશમંત્રી એસ.જયશંકરે ઇઝરાયલના રાષ્ટ્રપતિ-વડાપ્રધાન સાથે કરી બેઠક, અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા

વિદેશમંત્રી એસ.જયશંકરે ઇઝરાયલના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત તે ઉપરાંત ઇઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટ સાથે પણ મુલાકાત કરી આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં ઇઝરાયલના 5 દિવસના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે આજે ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્જોગ અને વડાપ્રધાન નફ્તાલી બેનેટ સાથે […]

ભારતે ઇઝરાયલ, યુએસ, UAE સાથે કરી બેઠક, લીધો આ મોટો નિર્ણય

નવી દિલ્હી: ભારતની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે. આર્થિક સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે ભારત, ઇઝરાયલ, યુએસ અને યુનાઇટેડ આરબ અમીરાતએ સંયુક્તપણે આંતરરાષ્ટ્રીય મંચ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ વર્ચ્યુઅલ બેઠકમાં ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર, યુએસના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેન, યુએઇના વિદેશ મંત્રી અબ્દુલ્લા બિન જાયદ અલ નાહ્નાન અને ઇઝરાયલના વિદેશ મંત્રી યાયર લેપિડ હાજર […]

ભારતના વિદેશમંત્રી એસ જયશંકર ઈઝરાયલના મંત્રી યાયરને મળ્યા,વેક્સિનેશન સર્ટિફિકેટ પર થઈ ચર્ચા

ભારતના વિદેશમંત્રી ઈઝરાયલની મુલાકાતે પાંચ દિવસની ઈઝરાયલની મુલાકાત એસ.જયશંકર ઈઝરાયલના મંત્રી યાયર લાપિડને મળ્યા દિલ્હી : ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર હાલ ઈઝરાયલની મુલાકાતે છે, તેઓ પાંચ દિવસની ઈઝરાયલની મુલાકાતે ગયા છે. એસ જયશંકર આજે ઇઝરાયલી સમકક્ષ યાયર લાપિડને  મળ્યા. આ દરમિયાન બંને નેતાઓ વેક્સિનેશન સર્ટિફિકેટને પરસ્પર માન્યતા આપવા માટે સંમત થયા. વિદેશ મંત્રીની આ મુલાકાતનો ઉદ્દેશ ભારત […]

વિદેશ મંત્રી એસ.જયશંકર કઝાકિસ્તાન,કિર્ગિસ્તાન અને આર્મેનિયાની લેશે મુલાકાત,આજથી 4 દિવસનો પ્રવાસ શરૂ

એસ.જયશંકર કઝાકિસ્તાન,કિર્ગિસ્તાન,આર્મેનિયાની મુલાકાતે આજથી 4 દિવસનો પ્રવાસ થશે શરૂ વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં આપી માહિતી દિલ્હી:વિદેશ મંત્રી એસ.જયશંકર 10 થી 13 ઓક્ટોબર દરમિયાન કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને આર્મેનિયાની સત્તાવાર મુલાકાત કરશે.આ ત્રણ દેશોની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી દ્વિપક્ષીય સંબંધો અંગેના વિચારો શેર કરશે.એસ જયશંકર 10-11 ઓક્ટોબરે કિર્ગિઝ ગણરાજ્યમાં હશે.વિદેશ મંત્રી તરીકે કિર્ગિસ્તાનની આ તેમની પ્રથમ મુલાકાત […]

એસ જયશંકરે કોલંબિયાના વિદેશ મંત્રી માર્તા લુસિયા રામિરેજ સાથે કરી મુલાકાત, બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર થઇ વાતચીત  

એસ જયશંકર કોલંબિયાના વિદેશ મંત્રીને મળ્યા માર્તા લુસિયા રામિરેજ સાથે કરી મુલાકાત બંને વચ્ચે અનેક મુદ્દાઓ પર થઇ વાતચીત   દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતના પ્રવાસે આવેલ કોલંબિયાના વિદેશ મંત્રી માર્તા લુસિયા રામિરેજની સાથે શનિવારના રોજ મુલાકાત કરી હતી.બંનેએ સ્વાસ્થ્ય, દવા, બાયોટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા માટે વિસ્તૃત વાતચીત કરી હતી.રામિરેજ કોલંબિયાના […]

એસ.જયશંકર નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા,અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા

વિદેશ મંત્રી એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે સ્થાનિક સમય મુજબ ન્યૂયોર્ક પહોંચ્યા. ત્યાં તેમણે નોર્વે, ઇરાક અને બ્રિટનના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી. જયશંકરે બ્રિટનના નવનિયુક્ત વિદેશ સચિવ લિઝ ટ્રુસ અને ઈરાકના વિદેશ મંત્રી ફુઆદ હુસેન સાથે વાતચીત […]

પીએમ નરેન્દ્ર મોદી આજે SCO સમિટને સંબોધિત કરશે,અફઘાનિસ્તાન સંકટ પર થશે વાત

પીએમ નરેન્દ્ર મોદી આજે SCO સમિટને સંબોધિત કરશે દુશાંબેમાં આયોજિત સમિટને ડિજિટલ રીતે કરશે સંબોધિત અફઘાનિસ્તાન સંકટ સહીત અન્ય મુદ્દાઓ પર થશે ચર્ચા   દિલ્હી:ભારત આજે શંઘાઇ સહયોગ સંગઠનની 21 મી બેઠકમાં ભાગ લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં આયોજિત શંઘાઇ સહયોગ સંગઠનની વાર્ષિક શિખર બેઠકને ડિજિટલ રીતે સંબોધિત કરશે.આ બેઠકમાં અફઘાનિસ્તાન સંકટ, પ્રાદેશિક […]

વિદેશમંત્રી જયશંકરે ડેનમાર્કના વડાપ્રધાન સાથે કરી મુલાકાતઃ અફઘાનની સ્થિતિને લઈને થઈ ચર્ચા

ડેનમાર્કના પીએમ સાથે  વિદેશ મંત્રી એસજયશંકરે કરી મુલાકાત આ મુલાકાતમાં અફઘાનની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી દિલ્હીઃ- તાલિબાનીઓ એ જે રીતે અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે તે સ્થિતિથી સૌ કોઈ વાકેફ છે ત્યારે આ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વિતેલા દિવસને રવિવારના રોજ ડેનમાર્કના વડાપ્રધાન મેટ ફ્રેડરિક્સન સાથે મુલાકાત કરી હતી. તેમણે ડેનમાર્કના પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code