સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનના કન્સ્ટ્રક્શન સાઈટ પર લાગી આગ
નિર્મણાધિન બુલેટ રેલવે સ્ટેશનમાં વેલ્ડિંગનો તણખો ઉડતા આગ લાગી ફાયરની 14 ગાડીઓ સાથે ફાયર ફાયટરોએ બે કલાકે આગ કાબુમાં લીધી ભારે પવનને લીધે આગ વધુ ફેલાઈ અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી નિર્માણાધિન બુલેટ ટ્રેનના રેલવે સ્ટેશનના કન્સ્ટ્રકશનના કામ દરમિયાન વેલ્ડિંગનો તણખો ઉડતા આગ લાગી હતી, અને જોતજોતામાં આગએ વિકરાળરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે મજૂરોમાં […]