1. Home
  2. Tag "Sabarmati Riverfront"

સાબરમતી રિવરફ્રન્ટઃ બેરેજ કમ બ્રીજનું કરાશે નિર્માણ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-2ના પ્રથમ તબક્કાના ડફનાળાથી સદર બજાર સુધીના કામોનું ઇ-ખાતમૂર્હત કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આ ડ્રીમ પ્રોજેકટમાં શહેરી વિકાસની આગવી પ્રતિકૃતિ સમાયેલી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ ફેઇઝ-2નો ડફનાળાથી ઇન્દિરાબ્રીજ સુધીનો આ સંપૂર્ણ પ્રોજેકટ નદીની બેય તરફ મળીને કુલ 11 કિ.મી.માં રૂ. […]

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના કાંઠે 33 હજાર વૃક્ષોનું કરાશે વાવેતર

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષો ઉંચી-ઉચી ઈમારતો ઉભી થઈ છે. બીજી તરફ વૃક્ષ ઓછા બચ્યાં છે. જો કે, લોકોને શુદ્ધ હવા મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારમાં બાગ-બગીચા ઉભા કરવામાં આવ્યાં છે. જો કે, પ્રદુષણને ઘટાડવા માટે તંત્ર દ્વારા કામગીરી તેજ બનાવવામાં આવી છે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટના એક કાંઠે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી 33 હજાર […]

જમ્મુની તવી નદીનો સાબરમતી રિવરફ્રન્ટની જેમ થશે વિકાસ, પ્રતિનિધિમંડળે લીધી મુલાકાત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસની દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે. દરમિયાન જમ્મુમાં આવેલી તવી નદી ઉપર અમદાવાદની સાબરમતી નદી ઉપર તૈયાર કરવામાં આવેલા રિવરફ્રન્ટ જેવો રિવરફ્રન્ટ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જમ્મુ અને કશ્મીર સરકારના વરિષ્ઠ અધિકારીઓના એક પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. તવી નદીના […]

નવા વર્ષે અમદાવાદીઓ માટે ખુશખબર, સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર રાઇડ્સનો પ્રારંભ

વર્ષ 2021માં અમદાવાદીઓને મળ્યું નવું નજરાણું સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સની સુવિધા ટ્રાયલ બેઝિસ પર શરૂ થઇ મોટી સંખ્યામાં બાળકોએ વોટર સ્પોર્ટ્સનો આનંદ માણ્યો અમદાવાદ: વર્ષ 2021નો શુભારંભ થયો છે. અમદાવાદીઓ માટે એક ખુશખબર છે. સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સની સુવિધા ટ્રાયલ બેસિઝ પર શરૂ થઇ ગઇ છે. મોટી સંખ્યામાં શહેરીજનોએ તેમાં પણ ખાસ કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code