વર્લ્ડ કપ 2023માં સચિન તેંડુલકરની એન્ટ્રી, ICC તરફથી મળી મોટી જવાબદારી
મુંબઈ: ICC વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા પૂર્વ મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરને ICC તરફથી મોટી જવાબદારી મળી છે. વાસ્તવમાં તેને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. સચિન તેંડુલકર ICC ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી સાથે મેદાનમાં ઉતરશે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની […]


