આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસઃ નર્મદા-દાહોદના 14 તાલુકામાં સેફ સ્પેશ અને એડોલેશન રિસોર્સ સેન્ટરનું લોન્ચિંગ થશે
અમદાવાદઃ ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મંગળવારે મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે કરાશે. દરમિયાન નર્મદા અને દાહોદ જિલ્લાના 14 તાલુકાઓમાં ‘‘સેફ સ્પેશ અને એડોલેશન રિસોર્સ સેન્ટર’’નું ઇ- લોન્ચિંગ કરાશે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફના સહયોગથી યોજાનારા આ […]