સાહિત્ય અકાદમી દ્વારા “સાહિત્ય મહોત્સવ 2025″નું આયોજન
નવી દિલ્હીઃ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતની અગ્રણી સાહિત્યિક સંસ્થા સાહિત્ય અકાદમી 7 માર્ચ 2025 થી 12 માર્ચ 2025 દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે તેના વાર્ષિક સાહિત્ય મહોત્સવનું આયોજન કરશે. ભારત સરકારના કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. પ્રખ્યાત અંગ્રેજી નાટ્યકાર મહેશ દત્તાણી આ એવોર્ડ સમારોહના […]