સાળંગપુરમાં કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો શણગાર કરાયો
કષ્ટભંજનદેવ દેવને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવાયા, હનુમાનજીના સિંહાસને આઠ પ્રકારના ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી, શ્રી હરિ મંદિરમાં ગણપતિ દાદાની પૂજા-અર્ચના કરવામાં આવી, બોટાદઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ગણપતિ મહોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી છે. આજે કષ્ટભંજનદેવ હનુમાન દાદાને ગણેશજીની થીમવાળા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ સિવાય હનુમાન દાદાને અષ્ટવિનાયક દેવની […]