1. Home
  2. Tag "Salman Khan"

સલમાન ખાને ફ્રંટલાઈન વર્કસ માટે 5 હજાર ફૂડ પેકેટ જાતે જ ટેસ્ટ કરીને વિતરણ કર્યા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સલમાન ખાનનું સરાહાનીય કાર્ય ફ્રંટલાઈન વર્કરો માટે 5 હજાર ફૂડ પેકેટ બનાવડાવ્યા જાતે ટેસ્ટ કરીને ક્વોલિટી ચેક કરી મુંબઈ -સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, કેટલાક લોકો કોરોનામાં જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે આવી કપરી સ્થિતિમાં લોકો એકબીજાની મદદે પણ આવી રહ્યા છે, ત્યારે બોલીવુડની અનેક હસ્તીઓ પણ મેડ્કલ સુવિધાથી લઈને અનેક રીતે સામાન્ય […]

સલમાન ખાનની ‘રાધે’ થિયેટર અને ઓટીટી પ્લેટફોર્મ પર એક જ દિવસે થશે રિલીઝ, જાણો તેની રિલીઝ ડેટ

રાધે ફિલ્મને લઈને આવ્યું નવું અપડેટ એક જ દિવસે થિયેટર-OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ ફિલ્મ રાધે 13 મે ના રોજ થશે રિલીઝ મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મ રાધે માટે ચાહકો ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. આ પહેલા સલમાને ખુદ ઘોષણા કરી હતી કે, ફિલ્મ થિયેટર પર રિલીઝ થશે.પરંતુ તે પછી કહેવામાં આવ્યું કે કોવિડના […]

સુપર સ્ટાર સલમાન ખાનની એક્સ ગર્લફ્રેંડ સોમી અલીએ બ્રેકઅપના વર્ષો બાદ તોડી ચુપ્પી – કહ્યું, ‘સલમાને મને દગો આપ્યો હતો’

સલમાનની એક્સ ગર્લફ્રેંડએ તોડી ચૂપ્પી બ્રેકઅપના 20 વર્ષ બાદ કહ્યું, સલમાને મને દગો આપ્યો હતો સોમી અલી 16 વર્ષની વયથી સલમાનના પ્રેમમાં પડી હતી મુંબઈ – બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ભુતપૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલી ફરી એકવાર ચર્ચામાં છવાઈ છે. 90 ના દાયકામાં સલમાન ખાન અને અભિનેત્રી સોમી અલીના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું હતું, ત્યાર બાદ […]

બોલિવુડ એક્ટર સલમાન ખાને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

સલમાન ખાને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો સોશિયલ મીડિયા પર આ અંગે આપી માહિતી સલમાન પહેલા ઘણા સ્ટાર્સએ લીધી છે વેક્સીન મુંબઈ: દેશભરમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળે છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે બોલિવુડ એક્ટર સંજય દત્ત અને સલમાન ખાને વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. સલમાન ખાને બુધવારે સાંજે પોતાના ચાહકોને […]

સલમાન ખાનની ફિલ્મ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ બોક્સ ઓફીસ પર કમાણી કર્યા બાદ ઓટીટી પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરાશે

સલમાનની ફિલ્મ રાધે દર્શકોના મોબાઈલ સુઘી પહોંચશે કોરોનાને ધ્યાનમાં લઈને તેનું ડિજિટલ સંસ્કરણ શરુ કરાશે મુંબઈ – સલમાન ખાનને તેમની અપકમિંગ ફિલ્મ રાઘે માટે  ઈદનું કમિન્ટમેન્ટ કર્યું હતું, કારણ કે ગયા અઠવાડિયે ઈદ પર તેમની આ ફિલ્મ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ કરવાની તેમણે જાહેરાત કરી હતી, પરંતુ દેશમાં હાલ પણ એક મોટો વર્ગ એવો […]

સુપર સ્ટાર્સ શાહરુખ ખાન અને સલમાન ખાન ફરી એક વખત સ્ક્રીન પર ‘પઠાણ’ ફિલ્મમાં સાથે જોવા મળશે

સલમાન અને શાહરુખ ફરી એક સ્કિન પર જોવા મળશે પઠાણ ફિલ્મમાં સલમાન કેમિયો રોલ પ્લે કરશે મુંબઈ – કરણ -અર્જુન નામ તો સાંભલ્યું જ હશે, આ ફિલ્મ બાજ શાહરુખ ખાન અને સલમાન ખાનની જોડી ખૂબ જ વખાણાય હતી, ત્યારે હવે ફરી એક વખત કરણ અર્જુન સાથે જોવા મળશે. બોલિવૂડ દુનિયાના કિંગખાન શાહરુખ ખાનની તેમની અપકમિંગ […]

એક્ટર સલમાન ખાનના શર્ટલેસ અંદાજના બહેન અર્પિતા એ ફોટો શેર કર્યા – લખ્યું ‘યાદે’

મુંબઈ – અભિનેતા સલમાન ખાન ઘણી વખત ફિલ્મોમાં શર્ટલેસ સ્ટાઇલમાં જોવા મળે છે. તેમના ચાહકો તેમના ઓ પોઝના દિવાના છે, અનેક ફિલ્મમાં તેઓ ત પોતાની ટોન્ટ બોડી ફ્લોન્ટ કરતા જોવા મળે છે. સલમાન ખાનની શર્ટલેસ તસવીરોના ચાહકો માટે તેમની બહેન અર્પિતા ખાન શર્માએ એક ખાસ ફોટોઝ શેર કર્યા છે. અર્પિતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર થ્રોબેક ફોટોઝ […]

સલમાન ખાનની ફિલ્મ ટાઈગર – 3ના શૂટિંગની તૈયારીઓ જોશમાં – સલમાન સહીત કેટરીના અને ઈમરાન હાશ્મીએ શૂટિંગ પહેલા કરી પૂજા

ફિલ્મ ટાઈગર -3ની શૂટિંગ થોડા સમયમાં શર સલમાન ખાન સહીતના સ્ટારે કરી પૂજા મુંબઈ – બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર દર્શકોએ ખૂબ વખાણી હતી ત્યાર બાદ ટાઈગર-2 પણ દર્શકોને એટલી જ પસંદ પડી હતી, આ બન્ને ફિલ્મોએ સિનેમાઘરોમાં તહેલકો મચાવ્યો હતો, સુપર ડૂપર હીટ ફિલ્મ બાદ સલમાનના ચાહકોને ટાઈગર 3ની આશા હતી જે […]

 અભિનેતા સલમાન ખાનને રાજસ્થાન હાઈકોર્ટએ રાહત આપી – હવે વર્ચ્યૂઅલ રીતે આ કેસમાં હાજરી આપી શકશે

સલમાન ખાનને હાઈકોર્ટએ આપી રહાત વર્ચ્યૂએલ રીતે કેસની સુનાવણીમાં હાજર રહેશે દિલ્હીઃ- છેલ્લા કેટલાક વર્ષોથી અભિનેતા સલમાલ ખાન સામે જાધપુર કોર્ટમાં કેસ દાખલ કરાયો છે જે આજ સુધી ચાલી આવતો જોવા મળે છે,રાજસ્થાન હાઈકોર્ટે 6 ફેબ્રુઆરીના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા સલમાન ખાનને જોધપુરના કાળા હરણના શિકાર કેસમાં હાજર રહેવાની મંજૂરી આપી છે. સલમાને કાળા હરણના […]

કાળીયાર શિકાર કેસ: સલમાન ખાનની અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી

કાળિયાર શિકાર અને આર્મ્સ એક્ટ કેસનો મામલો સલમાન ખાનની અરજી પર આજે હાઇકોર્ટમાં થશે સુનાવણી ગુરુવારે તેણે વકીલના માધ્યમથી હાઇકોર્ટમાં અરજી કરી હતી જોધપુર: કાળિયાર શિકાર અને આર્મ્સ એક્ટ કેસમાં ફિલ્મ એક્ટર સલમાન ખાનની અરજી પર શુક્રવારે સુનાવણી થશે. સલમાન કોર્ટમાં વ્યક્તિગત રૂપથી ઉપસ્થિત થવાની જગ્યાએ વર્ચ્યુઅલી ઉપસ્થિત થવા ઇચ્છે છે, જેથી તે મુંબઇથી સીધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code