Homeગુજરાતીએક્ટર સલમાન ખાનના શર્ટલેસ અંદાજના બહેન અર્પિતા એ ફોટો શેર કર્યા -...

એક્ટર સલમાન ખાનના શર્ટલેસ અંદાજના બહેન અર્પિતા એ ફોટો શેર કર્યા – લખ્યું ‘યાદે’

મુંબઈ – અભિનેતા સલમાન ખાન ઘણી વખત ફિલ્મોમાં શર્ટલેસ સ્ટાઇલમાં જોવા મળે છે. તેમના ચાહકો તેમના ઓ પોઝના દિવાના છે, અનેક ફિલ્મમાં તેઓ ત પોતાની ટોન્ટ બોડી ફ્લોન્ટ કરતા જોવા મળે છે. સલમાન ખાનની શર્ટલેસ તસવીરોના ચાહકો માટે તેમની બહેન અર્પિતા ખાન શર્માએ એક ખાસ ફોટોઝ શેર કર્યા છે.

અર્પિતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર થ્રોબેક ફોટોઝ શેર કર્યા છે જેમાં તે પોતાના ભાઈ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.અભિનેતા સલમાન શર્ટલેસ જોવા મળે છે અને તેમણે ટુવાલ વીંટળાયેલો છે. આ ફોટોઝ તેના લગ્ન વખતના છે જ્યાં તેઓ લહેંગામાં પોઝ આપી રહી છે. અર્પિતાએ કેપ્શનમાં લખ્યું હતું- ‘મેમોરીઝ.’

તમને જણાવી દઈએ કે અર્પિતા સલમાન ખાનના પરિવારના તમામ ભાઈ-બહેનોમાં સૌથી નાની અને પલાડકી પણ છે. તે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેણે અભિનેતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે.તેમને બે બાળકો છે. સલમાન ખાન ઘણીવાર અર્પિતાના બાળકો સાથે સમય સપાર કરતો જોવા મળે છે.સલમાન અને અર્પિતા વચ્ચે સારુ બોન્ડિંગ જોવા મળે છે,

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં રાધે – યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ઈદ નિમિત્તે રિલીઝ થશે. આ અગાઉ 2020 માં ઈદ પર રિલીઝ થવાનું હતું. લોકડાઉન પછી એવી અટકળો થઈ રહી હતી કે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર આવી શકે છે, પરંતુ સલમાને આ ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો.

અર્પિતાએ શેર કરેલા ફોટામાં અભિનેત્રી અને હોસ્ટ મીની માથુર લખે છે કે ‘મને આ સવારે ખૂબ જ સારી રીતે યાદ છે’. અર્પિતા ઘણીવાર સલમાન ખાન અને તેના પરિવારની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરે છે.

સાહિન-

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img