અમદાવાદ મ્યુનિના સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માગ સાથે હડતાળ પાડશે
મ્યુનિ. નોકર મંડળ દ્વારા વિવિધ માંગણીઓને માટે રેલી કાઢવામાં આવી હતી, AMCના ફાયર બ્રિગેડના કર્મચારીઓના સમય અંગે રજુઆત કરવામાં આવી, કાલે એક દિવસની હડતાળ બાદ પ્રશ્નો નહીં ઉકેલાય તો અચોક્કસ મુદતની હડતાળ પડાશે અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈની કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, અને કોન્ટ્રાકટરો દ્વારા સફાઈ કામદારોની હંગામી ભરતી કે રોજમદાર પર લઈને […]