1. Home
  2. Tag "Saraswati"

જ્ઞાનવાપી બાદ હવે MPમાં ભોજશાળામાં ASI શુક્રવારથી શરૂ કરશે સર્વે, જાણો સદીઓ જૂનો શું છે વિવાદ?

ભોપાલ: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળામાં શુક્રવારથી આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા સર્વેક્ષણ શરૂ કરવા જઈ રહ્યું છે. સર્વે દરમિયાન મુખ્યત્વે એ વાત સામે આવી શકે છે કે અહીં ક્યાં પ્રકારના પ્રતીક ચિન્હો છે. ક્યાં પ્રકારની અહીંની વાસ્તુશૈલી છે. તેની સાથે એ પણ સ્પષ્ટ થઈ જશે કે ક્યાં પ્રકારની ધરોહર છે. થોડાક દિવસો પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દૌર […]

પ્રખ્યાત મલયાલમ કવયિત્રી પ્રભા વર્માને વર્ષ-2023 માટે સરસ્વતી સન્માન એનાયત કરાશે

નવી દિલ્હીઃ મલયાલમ ભાષાની પ્રખ્યાત કવિયત્રી પ્રભા વર્માને વર્ષ 2023 માટે સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવશે. તેમને આ સન્માન તેમના કાવ્ય સંગ્રહ રુદ્ર સાત્વિકમ અને 2013થી 2022 દરમિયાન સાહિત્યમાં તેમના યોગદાન માટે આપવામાં આવશે. આ અંતર્ગત પ્રશસ્તિપત્ર, મા સરસ્વતીનું પ્રતીક અને 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. રુદ્ર સાત્વિકમ એ પ્રભા વર્માનો કાવ્ય સંગ્રહ છે […]

વસંત પંચમી પર કરો આ વસ્તુઓનું દાન,મળશે શુભ ફળ

વસંત પંચમી માઘ મહિનાના તેજસ્વી પખવાડિયાએ ઉજવવામાં આવે છે.વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે.આ સાથે જ આ દિવસથી વસંતઋતુની પણ શરૂઆત થાય છે.આ વખતે વસંત પંચમી 26 જાન્યુઆરી એટલે કે ગુરુવારે ઉજવવામાં આવશે. વસંત પંચમી પર કરો આ વસ્તુઓનું દાન મા સરસ્વતીને વિદ્યા, જ્ઞાન, ગાયન, સંગીત અને અવાજની દેવી માનવામાં આવે છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code