સુરતઃ સરથાણા ઓપન ઝૂમાં એક જ વર્ષમાં 9.50 લાખ લોકોએ મુલાકાત લીધી
અમદાવાદ, 16 મે 2026: Sarthana Open Zoo આધુનિકતા અને ગ્લેમરની દોડ વચ્ચે સુરતીઓ હવે પ્રકૃતિ તરફ વળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક માત્ર સુરત જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતનું ફેવરિટ પિકનિક સ્પોટ બની ગયું છે. તાપી નદીના કિનારે ૮૧ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ ઓપન ઝૂએ લોકપ્રિયતાના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત […]


