1. Home
  2. Tag "Sasangir"

સાસણગીરમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવનાર સામે આકરી કાર્યવાહી કરાશે

જૂનાગઢઃ સાસણ સિંહ સદન ખાતે વન્ય પ્રાણી સંબંધિ ગુન્હાઓ અટકાવવા તથા વન વિભાગ પોલીસ સહિતની જુદી -જુદી એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલ જોઈન્ટ મીટ યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા ગીર પશ્ચિમના નાયબ વન સંરક્ષક પ્રશાંત […]

ગીરના વનરાજોનો મેટિંગ પિરિયડ પુરો થતાં સિંહ દર્શન ખૂલ્લું મકાતા પ્રવાસીઓ ઉમટ્યાં

જૂનાગઢ : ગીરના સાંસણમાં અભ્યારણ્યમાં સિંહ દર્શનના દ્વાર પ્રવાસીઓ માટે ખૂલતા મોટી સંખ્યામાં પ્રવીઓ ઉમટી પડ્યા છે.  16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીરમાં સાવજોનું વેકેશન હોય છે. ત્યારે રવિવારે વેકેશન પૂર્ણ થયા બાદ ગીરના દરવાજા પ્રવાસીઓ માટે ખૂલ્યા છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા. ગીર જંગલ સફારીની પ્રથમ જિપ્સીને વન વિભાગ […]

સૌરાષ્ટ્રની શાન સાસણ-ગીરમાં 4 મહિના બાદ પ્રવાસીઓ કરી શકશે સિંહના દર્શન- આજથી નેચર સફારી પાર્ક  ખોલવામાં  આવ્યું

સાસણ ગીર આજથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું  4 મહિના બાદ ફરી સિંહના કરી શકાશે દર્શન સાસણ-ગીરઃ- સૌરાષ્ટ્રનું નામ પડે એટલે સાસણ-ગીર યાદ કરવું રહ્યું, ગીર એટલે સિંહોનું સ્થાન કે જ્યા દેશભરના લોકો સાસણ ગીરના પ્રવાલસે આવતા હોય છે,કોરોનાને લઈને ઘણા સમયથી સાસણ ગીરનું સફરાી પાર્ક બંધ કરવામાં આવ્યું હતું, જો કે ત્યાર બાદ કોરોના હળવો […]

સાસણગીરમાં બે વર્ષમાં 7.74 લાખ પ્રવાસીઓએ કર્યા સિંહદર્શન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થયો છે. જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. નર્મદા નદીના કિનારે આકાર પામેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. જ્યારે સિંહનું ઘર ગણાતા જૂનાગઢના સાસણગીરમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 7.75 લાખ પ્રવાસીઓએ મુલાકાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code