મહારાષ્ટ્ર: સતારામાં ગમખ્વાર અકસ્માત, 4 લોકોનાં મોત
મુંબઈ, 11 ઓગસ્ટ 2026: Maharashtra: Horrific accident in Satara મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સવારે પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર થયેલા એક દુઃખદ માર્ગ અકસ્માતમાં ચાર યુવકોનાં મોત થયાં અને અન્ય બે જણ ઘાયલ થયા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ખંડાલા તાલુકાના શિરવલ ખાતે NH-48 ની સતારા-પુણે લેન પર રાત્રે લગભગ થયો હતો. અકસ્માતને કારણે આ વ્યસ્ત માર્ગ […]


