લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં 8 રાજ્યની 58 બેઠકો ઉપર આજે મતદાન
નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા હવે ધીમે-ધીમે અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે. અત્યાર સુધીમાં પાંચ તબક્કામાં મતદાન યોજાયું છે, હજુ બે તબક્કાનું મતદાન યોજાવાનું બાકી છે. શનિવારે છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાશે. જેને લઈને શુક્રવારે સાંજે જ ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. શનિવારે 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકસભાની 58 બેઠકો ઉપર મતદાન યોજાશે. આ તબક્કામાં […]