સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં રૂપિયા 271 કરોડની વીજળી ચોરી પકડાઈ
વીજળીચોરીમાં રાજકોટ જિલ્લો પ્રથમસ્થાને 4,74,347 કનેક્શન તપાસ્યાં જેમાંથી 63,198માં ચોરી પકડાઈ PGVCL દ્વારા વીજચારી સામે કડક પગલાં લેવાયા રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું સૌથી વધુ દૂષણ જોવા મળી રહ્યું છે. પીજીવીસીએલ દ્વારા સમયાંતરે દરોડો પાડીને વીજચોરી પકડવામાં આવતી હોય છે. જે વિસ્તારમાં લાઈન લોસ વધુ હોય એવા વિસ્તારોમાં વીજચોરી સામે દરોડો પાડવામાં આવતા હોય છે. પીજીવીસીએલ દ્વારા […]