સૌરાષ્ટ્રની ઘણી નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ, વીજ બિલો પણ ભરી શકતી નથી
સૌરાષ્ટ્રની 64 નગરપાલિકાના 395 કરોડના બીજ બિલ બાકી બોલે છે સૌરાષ્ટ્રમાં માત્ર જામજોધપુર, ધોરાજી અને વાંકાનેર પાલિકાના બિલો બાકી નથી, સાવરકુંડલા અને સુરેન્દ્રનગર પાલિકાનું સૌથી વધુ વીજ બિલ બાકી રાજકોટઃ સૌરાષ્ટ્રની મોટાભાગની નગરપાલિકાઓની આર્થિક હાલત કફોડી બની છે. કૂલ 67 નગરપાલિકાઓમાંથી માત્ર ત્રણ નગરપાલિકા એવી છે કે તેના વીજળી બિલ બાકી નથી જ્યારે 64 નગરપાલિકાના […]