1. Home
  2. Tag "SBI"

જો તમારું ખાતું SBI માં હોય તો હવે ચેતી જજોઃ ફોન બેન્કિંગ સાથે જોડાયેલા આવા મેસજ તમારા ખાતા માટે બની શકે છે જોખમ,વાંચો

એસબીઆઈ બેંકે પોતાના ગ્રાહકોને ચેતવ્યા ફઓન બેન્કિંગ સાથે જોડાયેલા મેસેજ તમારા ખાતા માટે બની શકે જોખમ જાણો આ પ્રકરાના મેસેજથી કંઈ રીતે બચવું દિલ્હીઃ- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને મહત્વપૂર્ણ માહિતી આપતાં એલર્ટ કર્યા  છે. બેંકે તેના ગ્રાહકોને છેતરપિંડી કરનારાઓની નવી છેતરપિંડી અંગે જાગૃત કર્યા છે. એસબીઆઈએ તાજેતરમાં જ ટ્વિટર પર ટ્વિટ કરીને એક […]

SBIએ નિયમોમાં કર્યો ફેરફાર, હવે 1 મહિનામાં 4 થી વધુ વખત નાણાં ઉપાડશો તો ચાર્જ લાગશે

SBIએ નાણા ઉપાડને લગતા નિયમોમાં કર્યો ફેરફાર હવે 1 મહિનામાં 4થી વધુ વખત નાણાં ઉપાડશો તો લાગશે ચાર્જ તે ઉપરાંત એક વર્ષમાં 10 ચેકવાળી એક જ ચેકબુક ફ્રી મળશે નવી દિલ્હી: જો તમે પણ Sbi ના ગ્રાહક છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. એસબીઆઇમાં બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ ખાતું ધરાવતા ગ્રાહકો જો એક […]

 SBI, HDFC સહિતની આ બેંકોએ ડેડલાઇન વધારી, હવે 30 સપ્ટેમ્બર સુધી મળશે સીનીયર સિટીઝનને વધુ વ્યાજની ભેટ

મુંબઈ : કોરોના સંકટની વચ્ચે મે 2020 માં સીનીયર સીટીઝનને રાહત આપતા બેંકોએ સ્પેશિયલ ફિક્સ ડિપોઝિટ સ્કીમની ઘોષણા કરી હતી. તેની ડેડલાઇન 30 જૂનના રોજ સમાપ્ત થવા જઈ રહી હતી. ઘણી બેંકોએ આ સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 30 સપ્ટેમ્બર કરવાની જાહેરાત કરી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકો એસબીઆઈ, એચડીએફસી બેંક અને બેંક ઓફ […]

SBIના ગ્રાહક છો? તો આ ન્યૂઝ વાંચી જજો અન્યથા થશે અસર

જો તમે પણ SBIના ગ્રાહકો છો તો આ ન્યૂઝ વાંચી જજો 1 જુલાઇ, 2021થી કેટલાક નિયમો બદલાઇ જશે અહીંયા વાંચો ક્યાં નિયમ બદલાઇ જશે નવી દિલ્હી: જો તમે SBIના ગ્રાહક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. SBI પોતાના ગ્રાહકો માટે ઉપલબ્ધ બેન્કિંગ સેવાઓના નિયમોમાં 1 જુલાઇ 2021થી કેટલાક મોટા ફેરફાર કરવા જઇ રહી છે. […]

SBIએ ગ્રાહકોને ચેતવ્યા, નહીં કરો આ કામ તો સાફ થઇ જશે એકાઉન્ટ

SBIએ ટ્વિટ કરીને પોતાના ગ્રાહકોને ચેતવ્યા ઑનલાઇન કેટલીક તકેદારી રાખવા આપી સૂચના ટ્વિટર મારફતે ગ્રાહકોને કર્યા સતર્ક નવી દિલ્હી: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે ફરીથી ચેતવ્યા છે અને સતર્ક રહેવાની સૂચના આપી છે. હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે મોટા ભાગના લોકો અત્યારે ડિજીટલ રીતે કામકાજ કરવાને વધુ મહત્વ […]

SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, બેંકે કેશ વિડ્રોઅલના નિયમોમાં કર્યો ફેરફાર

SBIએ કેશ વિડ્રોઅલના નિયમોમાં કર્યા ફેરફાર હવે નોન-હોમ બ્રાંચમાંથી એક દિવસમાં 25 હજાર રૂપિયા ઉપાડી શકાશે આ ફેરફાર માત્ર 20, સપ્ટેમ્બર 2021 સુધી માન્ય રહેશે નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. SBIએ નોન-હોમ બ્રાંચમાંથી કેશ વિડ્રોઅલની લિમિટમાં ફેરફાર કર્યો છે. ગ્રાહકો પોતાની […]

માર્ચ ત્રિમાસિકમાં દેશનો GDP વૃદ્વિદર 1.3 ટકા રહેશે: SBI રિસર્ચ

SBI રિસર્ચ રિપોર્ટનું અનુમાન માર્ચ ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્વિદર 1.3 ટકા રહેશે રિપોર્ટ અનુસાર ગત નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં લગભગ 7.3 ટકાનો ઘટાડો થવાનું અનુમાન નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં વૃદ્વિ દર 1.3 ટકા રહેશે. SBIના રિસર્ચ રિપોર્ટ ઇકોરૈપમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર ગત નાણાકીય […]

SBIએ પોતાના ગ્રાહકોને સતર્કતા દાખવવાનું કર્યું સૂચન, અન્યથા ખાતું થઇ જશે ખાલી

SBIએ પોતાના ગ્રાહકોને ચેતવ્યા આ પ્રકારની તકેદારી રાખવા કહ્યું અન્યથા ખાતું થઇ જશે ખાલી નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકોને સતર્ક કર્યા છે. SBI એ પોતાના ગ્રાહકોને સતર્ક કરતાં સલાહ આપી છે કે ફ્રોડથી સતર્ક રહે અને કોઇપણ સંવેદનશીલ જાણકારી કોઇ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ના કરે અને કોઇ […]

SBIએ ગ્રાહકો માટે જાહેર કર્યો એક નંબર, બેંકના કામ થઈ શકશે હવે એક કોલ પર

SBIએ ગ્રાહકો માટે જાહેર કર્યો એક નંબર બેંકમાં લોકોની ભીડમાં થશે ઘટાડો બેંકના કામ થશે હવે એક કોલ પર દિલ્લી:  દેશમાં હાલ જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેમ તમામ સેક્ટર ઓનલાઈન કામગીરી તરફ વળ્યા છે. આવા સમયમાં SBIએ પણ પોતાના ગ્રાહકોને બેંકમાં આવાની તક્લીફ ન પડે તે માટે કોન્ટેક્ટલેસ સર્વિસની શરૂઆત કરી છે. […]

SBI-HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, આજે રાત્રે આ સેવાઓ રહેશે બાધિત

SBI-HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર આજે રાત્રે બન્ને બેંકની કેટલીક સેવાઓ બાધિત રહેશે તેથી આજ રાત સુધી દરેક કામ પૂરા કરી લેવા હિતાવહ નવી દિલ્હી: જો તમે પણ SBI અને HDFC બેંકના ગ્રાહકો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. બેંકની કેટલીક સેવાઓ આજે રાત્રે બાધિત થશે. બંને બેંકોએ સેવામાં વિક્ષેપને લઇને પોતાના કરોડો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code