1. Home
  2. Tag "SC"

ગુજરાતના ઈ-નિર્માણ પોર્ટલ અને યુ-વીન કાર્ડની પહેલની સુપ્રીમ કોર્ટે કરી પ્રશંસા

અમદાવાદઃ ભારતની સુપ્રીમકોર્ટે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના કલ્યાણ માટેના ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક એવા યુ-વીન સ્માર્ટ કાર્ડ આપવાની ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલની પ્રશંસા કરી છે, એટલું જ નહીં અન્ય રાજ્યોને પણ ગુજરાત સરકારના આ મોડેલનું અનુસરણ કરવા કહ્યું છે. પ્રવાસી શ્રમિકોની પીડા અને સમસ્યાઓ સંદર્ભેની સુઓમોટો રિટ પિટિશન પરની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ […]

 INS વિરાટને તોડવા પર લગાવેલી રોકને હટાવવા સુપ્રીમ કોર્ટએ આપ્યો સંકેત

INS વિરાટ તોડવા બાબતે એસસીએ ઓપ્યા સંકેત કહ્યું , હવે વિરાટ જહાજ ખાનગી સંપત્તિ ગણાય છે દિલ્હી – આઈએનએસ વિરાટને તોડવાના મામલે સુપ્રીમ કોર્ટ દ્રારા સંકેત આપવામાં આવ્યો છે, સુપ્રીમ કોર્ટએ આ મામવલે કહ્યું કે ,ઐતિહાસિક યુદ્ધ જહાજ તોડવા બાબાતે લગાવેલ પ્રતિબંધ હટાવી શકે છે. જોકે, એસસીએ મુંબઈની અરજદાર કંપનીને સુપરવિઝન રિપોર્ટ પર જીણવટ પૂર્વક […]

સુપ્રીમ કોર્ટ એ કેન્દ્ર સરકારને કોરોનામાં કામ કરતા ડોક્ટરોને રજા આપવા અંગે વિચારવા જણાવ્યું

સુપ્રીમ કોર્ટ એ કેન્દ્રને કરી જાણ કોરોનાની ડયુટીમાં તૈનાત ડોક્ટરોને રજા આપવા બાબતે કરો વિચારો ડોક્ટરો સતત કામ કરવાથી શારિરીક રીતે થઈ શકે છે બિમાર દિલ્હીઃ-છેલ્લા ઘણા મહિનાઓથી દેશમાં અને વિશ્વમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે, ત્યારે સતત ડોક્ટરો પણ કેચલાક મહિનાઓથી કોરોનાના દર્દીઓની સારવારમાંમ લાગ્યા છે, ત્યારે ડોક્ટરોને લઈને સુપ્રીમ કોર્ટએ ચિંતા વ્યક્ત કરી […]

સુપ્રીમ કોર્ટનો આદેશ – કોઈ પણ રાજ્યમાં કોરોનાના દર્દીના ઘરની બહાર નહી લગાવી શકાય પોસ્ટર

આજે સુપ્રીમ કોર્માં કોરોનાની સ્થિતિને લઈને સુવાવણી થઈ કોર્ટએ આપ્યો આદેશ કોઈ પણ રાજ્યમાં  દર્દીઓના ઘરની બહાર  પોસ્ટર લગાવાશે નહી દિલ્હીઃ-કોરોના મહામારી સમગ્ર દેશમાં ચાલી રહી છે, ત્યારે હવે સુપ્રીમ કોર્ટએ કોવિડ-19ને લઈને એક ખાસ આદેશ રજુ કર્યો છે, સુપ્રીમ કોર્ટએ બુધવારના રોજ કહ્યું હતું કે, કી પણ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરની બહાર કોઈ […]

મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પર ભ્રષ્ટાચારનો આરોપ, CJIએ આપ્યો તપાસનો આદેશ

મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સામે ભ્રષ્ટાચારના આરોપો સીજેઆઈ દ્વારા સીબીઆઈ તપાસની અપાઈ મંજૂરી આઈબી રિપોર્ટના આધારે જસ્ટિસ તાહિલરમાની સામે તપાસ મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ વી. કે. તાહિલરમાની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો મામલે ભારતના મુક્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ સીબીઆઈ તપાસની મંજૂરી આપી છે. મુખ્ય ન્યાયાધીશનું કહેવું છે કે કાયદા પ્રામાણે એજન્સી તપાસ આગળ વધારી […]

અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનનો દાવો- બાબરે બનાવ્યું હતું મંદિર

અયોધ્યા જમીન વિવાદ પર સુનાવણી મુસ્લિમ પક્ષકારોના વકીલ રાજીવ ધવનનો દાવો બાબરે બનાવ્યું હતું મંદિર: રાજીવ ધવન અયોધ્યા જમીન વિવાદ મામલે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠની સામે 28મા દિવસે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને બાબરનામાને ટાંક્યું હતું. રાજીવ ધવને ક્હ્યુ છે કે ત્યાં મંદિર જ બાબરે બનાવ્યું હતું. હિંદુ પક્ષકાર […]

88 વર્ષીય પ્રોફેસરે રાજીવ ધવનને શ્રાપ આપવા મામલે ખેદ વ્યક્ત કર્યો, કોર્ટે અનાદર અરજીનો કેસ કર્યો બંધ

રાજીવ ધવન અયોધ્યા વિવાદમાં મુસ્લિમ પક્ષકારના વકીલ 88 વર્ષીય પ્રો. ષણમુગમે બિનશરતી માફી માગી ખેદ દર્શાવ્યો સુપ્રીમ કોર્ટે 88 વર્ષના ષણમુગમ સામેનો મામલો કર્યો બંધ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ રાજીવ ધવનની અનાદર અરજીના મામલામાં સેવાનિવૃત્ત શિક્ષણાધિકારી એન. ષણમુગમે બિનશરતી માફી માંગી લીધી છે. તેની સાથે જ કોર્ટે આના સંદર્ભેનો કેસ બંધ કરી દીધો છે. ગુરુવારે […]

રફાલ ડીલ પર ગુરુવારે સુનાવણી, કેન્દ્ર સરકારે દાખલ કર્યું એફિડેવિટ

રફાલ મામલાને લઈને સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું છે. એફિડેવેટિમાં કહેવામાં આવ્યું છે કે અખબારો અને સોશયલ મીડિયા પર ષડયંત્ર હેઠળ જે ગુપ્ત જાણકારીઓ અને દસ્તાવેજો નાખવામાં આવ્યા છે, તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. સોશયલ મીડિયા દ્વારા આ જાણકારી આપણા દુશ્મન દેશોને પણ સહજ ઉપલબ્ધ છે. આના સંદર્ભે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો […]

અદાલતના અનાદરના કેસમાં પ્રશાંત ભૂષણને મળી નહીં રાહત, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણને એક અનાદરની અરજીના મામલામાં રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. પ્રશાંત ભૂષણે અરજી દાખલ કરીને જસ્ટિસ અરુણ મિશ્રાને આ અનાદરના મામલે કરવામાં આવેલી અરજી પરની સુનાવણી રોકવાની માગણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આના સંદર્ભેની અરજીને નામંજૂર કરી હતી. અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code