શિયાળાની કડકડતી ઠંડીમાં લોકોને કેમ આવે છે ડરાવના સપના, અભ્યાસમાં થયો ખુલાસો
શિયાળાની ઠંડીની રાત્રે, જ્યારે તમે રજાઇ નીચે આરામથી સૂવાનો પ્રયાસ કરો છો, ત્યારે અચાનક કોઈ ડરામણા સ્વપ્ન તમારી ઊંઘ બગાડે છે. આવું કેમ થાય છે તાજેતરમાં જ ફ્રન્ટિયર્સ ઇન ન્યુરોસાયન્સમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં આ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે. આ સંશોધન મુજબ શિયાળામાં ઊંઘની પેટર્ન બદલાય છે. ખાસ કરીને, ઝડપી આંખની ગતિ (REM) ઊંઘનો […]