1. Home
  2. Tag "Schedule"

પ્રવાસી ભારતીયોના હિતોને સુનિશ્ચિત કરવા માટે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ સ્પષ્ટઃ ડો. એસ.જયશંકર

ભુવનેશ્વરઃ વિદેશ મંત્રી એસ જયશંકરે ‘વૈશ્વિક કાર્યબળ’ બનાવવાના ભારતના પ્રયાસોમાં ડાયસ્પોરા સમુદાયના મહત્વ પર ભાર મૂક્યો હતી. અહીં પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા, જયશંકરે કહ્યું કે તેઓ ખાતરી આપી શકે છે કે નરેન્દ્ર મોદી સરકાર વિદેશમાં મુશ્કેલ સમયમાં “તેમને મદદ કરવા તૈયાર” છે. તેમણે કહ્યું હતું કે, “અમને આપણા ડાયસ્પોરાની સિદ્ધિઓ પર […]

ચેમ્પિયન્સ ટ્રોફીઃ ICCએ તમામ મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે શેડ્યૂલ જાહેર કર્યું છે. ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી 09 માર્ચ સુધી પાકિસ્તાન અને UAEમાં યોજાશે. 19 દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં 8 ટીમો વચ્ચે 15 મેચ રમાશે. 1996 પછી પહેલીવાર પાકિસ્તાન વૈશ્વિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમોને 2 ગ્રૂપમાં વહેંચવામાં […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 29મી ઓક્ટોબરથી ભરાશે ઉમેદવારી ફોર્મ, જાણો સમગ્ર કાર્યક્રમ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સ્થાનિક રાજકારણમાં ચહલપહલ શરૂ થઈ ગઈ છે. તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા આગામી દિવસોમાં ઉમેદવારોની પસંદગી અને પ્રચાર-પ્રસારની રણનીતિને લઈને કવાયત શરૂ કરવામાં આવશે. દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તા. 29મી ઓક્ટોબરથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના અને એનસીપી માટે ખાસ […]

અંડર-19 વર્લ્ડ કપનું શેડ્યૂલ થયું જાહેર,આ દેશને મળી હોસ્ટિંગની જવાબદારી

દિલ્હી: ICC અંડર-19 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 41 મેચો રમાશે, જે દક્ષિણ આફ્રિકાના પાંચ મેદાનો પર યોજાશે.અંડર-19 વર્લ્ડ કપ 2024ની ઓપનિંગ મેચ યજમાન દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 19 જાન્યુઆરીએ રમાશે. ફાઇનલ મેચ 11 ફેબ્રુઆરીએ બેનોનીમાં રમાશે.તો ચાલો જાણીએ કે ભારતીય ટીમ તેની […]

ખાદ્ય સુરક્ષા અને આરોગ્યપ્રદ ભોજનની પ્રથાઓ સુનિશ્ચિત કરવામાં રાજ્યોની ભૂમિકા મહત્વનીઃ ડો. માંડવિયા

નવી દિલ્હીઃ દેશમાં દરેક નાગરિક માટે ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના કાર્યોને વધુ સઘન બનાવવાના પ્રયાસો રૂપે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માપદંડ સત્તામંડળ (FSSAI)ના ચોથા રાજ્ય ખાદ્ય સલામતી સૂચકાંક (SFSI)ને બહાર પાડ્યો હતો. સમૃદ્ધ ભારત માટે, આપણે સ્વસ્થ ભારતની જરૂર છે અને સ્વસ્થ ભારત […]

ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 અને ટેસ્ટ સિરીઝના શિડ્યુઅલમાં ફેરફાર

તા. 24મી ફેબ્રુઆરીએ પ્રથમ ટી-20 મેચ તા. 4 માર્ચના રોજ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે આગામી દિવસોમાં ટીનની જાહેરાત કરાશે નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ટી-20 અને ટેસ્ટ સીરિઝના શિડ્યુઅલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે બીસીસીઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવશે. અહીં બંને ટીમ વચ્ચે 3 ટી-20 અને […]

T20 World Cup 2021: વિશ્વકપનું સંપૂર્ણ શેડ્યુલ આજે જાહેર થશે

વિશ્વકપનું સંપૂર્ણ શેડ્યુલ થશે જાહેર 10:30 વાગ્યે જાહેર કરવામાં આવશે 17 ઓક્ટોબરથી ટુર્નામેન્ટ થશે શરૂ મુંબઈ : 17 ઓક્ટોબરથી શરૂ થનારી ટી 20 વર્લ્ડનું સંપૂર્ણ શેડ્યુલ મંગળવારે ભારતીય સમયાનુસાર 10:30 વાગ્યે જાહેર કરવામાં આવશે. વર્લ્ડ કપની તારીખો પહેલાથી જ નક્કી થઈ ગઈ હતી, પરંતુ સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું ન હતું. વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો […]

IPL PART 2: પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન vs ચેન્નાઇ સુપર કિંગ્સ ટકરાશે, BCCIએ જાહેર કર્યો કાર્યક્રમ

BCCIએ IPL પાર્ટ 2નો કાર્યક્રમ કર્યો જાહેર પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે ભારતીય સમય પ્રમાણે સાંજની મેચ 30 કલાકે શરૂ થશે નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન સ્થગિત થયેલી IPL ટૂર્નામેન્ટનો પાર્ટ-2 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે. આ માટે હાલમાં તૈયારીઓ ચાલી રહી છે. પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ […]

ટોક્યો ઓલિમ્પિક્સ 2020: ભારતીય પુરુષ હોકી ટીમનો આ રીતે રહેશે કાર્યક્રમ

ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાના સ્વપ્ન સાથે ભારતીય હોકી ટીમ જાપાન પહોંચી ટોક્યોમાં ભારતીય હોકી ટીમ વર્ષ 1980થી ચાલી રહેલા મેડલના દુકાળને પણ ખતમ કરી શકે છે આ વખતે ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમને મેડલની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે નવી દિલ્હી: શુક્રવારથી શરૂ થનાર ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ જીતવાના સ્વપ્ન સાથે ભારતીય હોકી ટીમ જાપાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code