વડોદરાના વાઘોડિયા નજીક SSV 2 સ્કૂલના વિધાર્થીઓની ઈક્કો વેન પલટી ખાતા 14 ઈજા
સ્કૂલ વેનનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, ઘવાયેલા 14 વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી, બનાવની જાણ થતા વાલીઓ દોડી આવ્યા, વડોદરાઃ શહેરના સોમા તળવા વિસ્તારમાં આવેલી એસ.એસ.વી. ટુ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે સવારે અકસ્માત નડ્યો હતો. વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લઈને વડોદરા આવી રહેલ સ્કૂલ વેન અચાનક પલટી મારતા અફરાતફરી મચી ગઈ હતી સ્કૂલ વેન […]