વડોદરામાં 100 કરોડના ખર્ચે 7થી 8 એકરમાં સાયન્સ સિટીનું નિર્માણ કરાશે: મહેસૂલ મંત્રી
વડોદરાઃ અમદાવાદનું સાયન્સ સિટી વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ગુજરાત સરકાર હવે વડોદરામાં 7થી 8 એકર જમીનમાં બીજા સાયન્સ સિટીની સ્થાપના કરશે. રૂ.100 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે.તેમ મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે આજવા ખાતે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અભિરુચિ […]