દિલ્હીમાં આપની હાર બાદ સચિવાયલ સીલ કરાયું, લેફ્ટનન્ટ ગવર્નરના નિર્દેશો પર આદેશ જાહેર કરાયો
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીનો કારમો પરાજય થયો છે. દરમિયાન દિલ્હી વિધાનસભાના પરિસરની બહાર કોઈ મહત્વાના દસ્તાવેજ, ફાઈલ સહિતની વસ્તુઓ નહીં જવા માટે નિર્દેશ કરાયો છે. દિલ્હીમાં ભાજપ 27 વર્ષ પછી અહીં સત્તામાં પરત ફરવા જઈ રહી છે. દિલ્હીના […]