અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારી સેનેગલમાં જામીન મળ્યા બાદ થયો ફરાર
નવી દિલ્હી: સેનેગલની અદાલતમાંથી જામીન મળ્યા બાદ અંડરવર્લ્ડ ડૉન રવિ પુજારી ફરાર થયો છે. તપાસ એજન્સીઓએ આ અહેવાલની પુષ્ટિ કરી છે. આ વર્ષે 21 જાન્યુઆરીએ સેનેગલમાં ભારતીય એજન્સીના ઈનપુટ પર રવિ પુજારીની ધરપકડ કરવામાં આવી હતી. રવિ પુજારીના નિકટવર્તીઓનું કહેવું છે કે બે દિવસ પહેલા તેને જામીન મળી હતી. પરંતુ જામીન મળ્યા બાદથી જ તેની […]