શેરબજાર માટે બ્લેક મન-ડે: સેન્સેક્સમાં 1900 પોઇન્ટનું ગાબડું, રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
આજે શેરબજાર માટે બ્લેક મન-ડે સેન્સેક્સમાં 1900થી વધુ પોઇન્ટનો કડાકો રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા નવી દિલ્હી: આજે ભારતીય શેરબજાર માટે સોમવાર બ્લેક મન-ડે સાબિત થયો હતો. ક્રૂડના આસમાને પહોંચેલા ભાવ, ફૂગાવો વધવાની દહેશત, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની આશંકા તેમજ વૈશ્વિક વેચવાલીને કારણે આજે શેરબજાર ધડામ થઇને ઉંધા માથે પટકાયું હતું. શેરબજાર ધ્વસ્ત […]