1. Home
  2. Tag "Serial"

બાળલગ્નની કુપ્રથાને નાબૂદ કરવા આવી રહી છે નવી આનંદી, ‘બાલિકા વધુ 2’ નું ટીઝર થયું રિલીઝ

મુંબઈ : ફરી એકવાર નાના પડદે સામાજિક મુદ્દાઓ પર આધારિત પ્રખ્યાત ટીવી શો બાલિકા વધુ વાપસી કરવા જઇ રહ્યો છે. 2016 માં સમાપ્ત થયેલ આ શો નવા રૂપમાં મેકર્સ હવે ફેંસની સામે રજૂ કરવા જઈ રહ્યો છે. હવે બાલિકા વધુ 2 નું ટીઝર હાલમાં જ ફેંસ સામે રજૂ કરવામાં આવ્યું છે. હાલમાં જ શોની પહેલી […]

‘ શ્રી કૃષ્ણા’ સિરિયલના આ કલાકાર આર્થિક મુશ્કેલીમાંથી થઈ રહ્યાં છે પસાર, મદદ માટે કરી અપીલ

મુંબઈઃ રામાનંદ સાગરની સિરિયલ શ્રી કૃષ્ણામાં ભીષ્મ પિતામહનો અભિનય કરનારા અભિનેતા સુનીલ નાગર મુશ્કેલીમાંથી પસાર થઈ ગયા છે. તેમણે કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં પરિવારે પણ સાથ છોડી દીધો છે. તેમજ બચત પણ હવે ખતમ થઈ ચુકી છે. સુનિલને મુંબઈના ઓશિવારા સ્થિત મકાન પણ વેચવુ પડ્યું છે. હાલ તેઓ મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code