1. Home
  2. Tag "serum institute"

સીરમ ઇન્સ્ટીટયુટએ બંધ કર્યું કોવિશિલ્ડ વેક્સીનનું ઉત્પાદન

દિલ્હી:સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અદાર પૂનાવાલાએ ગુરુવારે જણાવ્યું હતું કે,SII એ ડિસેમ્બર 2021 થી કોવિશિલ્ડ વેક્સીનનું ઉત્પાદન બંધ કરી દીધું છે અને હાલમાં કુલ સ્ટોકમાંથી, ઉપયોગના સમયગાળા દરમિયાન લગભગ 10 કરોડ ડોઝ ઉપલબ્ધ છે.એટલે કે આ રસીની એક્સપાયરી ડેટ પસાર થઈ ગઈ છે.તેમણે સામાન્ય રીતે કહ્યું કે કોરોના થાક્યો છે […]

સીરમ સંસ્થાની બાળકો માટેની ‘કોવોવેક્સ વેક્સિન’ના બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી – 7 થી 11 વર્ષના બાળકો પર થશે પરિક્ષણ

સીરમ સંસ્થાને વેક્સિનના પરિક્ષણ માટે મંજૂરી મળી 7 થી 11 વર્ષના બાળકો પર ટ્રાય હાથ ધરાશે ભારતમાં બાળકો માટેની આ ત્રીજી વેક્સિન હશે   દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલી કોરોના મહામારીની બીજી લહેર બાદ ત્ર્જી લહેરની શંકાઓમાં બાળક પરની અસરકારકતાને લઈને અનેક બાબતો નિષ્ણાંતો દ્વારા કેહાવામાં આવી હતી જેને લઈને બાળકો માટેની વેક્સિનની પ્રક્રિયા પણ તેજ […]

સીરમના સીઈઓ એ ગૃહમંત્રી શાહ સાથે કરી મુલાકાતઃ  ઓક્ટોબર સુધી દેશને મળશે બીજી એક કોરોનાની ‘કોવાવેક્સ વેક્સિન’

ઓક્ટોબરમાં મળશે કોરોનાની બીજી વેક્સિન કોવાવેક્સ સીરમ સંસ્થાના સીઈઓએ આપી માહિતી   દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીમાં વેક્સિન એક માત્ર ઉપાય છે કોરોનાને અટકાવવા માટે નો, ત્યારે સરકાર દ્રાવા વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવામાં આવી રહ્યો છે,સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલ્લાએ વિતેલા દિવસને શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ આશા રાખે છે કે ભારતમાં તેમની […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે બનાવી શકે સ્પુતનિક-V વેક્સિન, DCGI પાસે માંગી ટ્રાયલ લાઇસન્સની મંજૂરી

સીરમ ઇન્સ્ટિટ્યૂટ હવે બનાવી શકે છે રશિયાની સ્પુતનિક-V વેક્સિન આ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટે DCGI પાસે ટ્રાયલ લાઇસન્સની મંજૂરી માગી સીરમે એનાલિસિસ અને એક્ઝામિનેશન માટે પણ અરજી કરી છે નવી દિલ્હી: આગામી દિવસોમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ રશિયાની વેક્સિન સ્પુતનિક-V બનાવતી જોવા મળે તો નવાઇ નહીં. હકીકતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટે સ્પુતનિક-V બનાવવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા પાસે […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ પર ઉત્પાદનનું વેક્સીન ઉત્પાદનનું દબાણ, ક્ષમતા વધારવા 3000 કરોડની આવશ્યકતા

વેક્સીન સપ્લાય પર સંકટ તોળાઇ રહ્યું છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પર હાલમાં વેક્સીન ઉત્પાદનનું દબાણ નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે કોરોના વેક્સીનેશનને પણ વેગવાન બનાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે વેક્સીન સપ્લાય પર સંકટ તોળાઇ રહ્યું છે ત્યારે રસી નિર્માતા ભારતીય કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટને બ્રિટિશ અને સ્વિડિશ દવા કંપની […]

હવે ભારત વિદેશમાં કોરોના વેક્સિન નહીં મોકલે, સ્થાનિક માંગને પ્રાધાન્ય અપાશે

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે આ વચ્ચે હવે ભારતએ એપ્રિલના અંત સુધી રસીની નિકાસ પર રોક મૂકી છે જ્યાં સુધી ભારતની સ્થિતિ સ્થિર ના થાય ત્યાં સુધી નિકાસ પર રોક રહેશે નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતએ […]

સીરમ સંસ્થાએ કહ્યું, ખાનગી હોસ્પિટલો અને કંપનીઓને માર્ચ સુધી મળશે કોરોના વેક્સિન

માર્ચ સુધીમાં થાનગી હોસ્પિટલોને વેક્સિન આપવામાં આવશે શરુઆતમાં કોવિશિલ્ડ માત્ર સરકારને જ આપવામાં આવશે દિલ્હીઃ-સરકારે પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોરોના વેકસીન કોવિશિલ્ડને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી અનેક લોકો ખુશ થયા છે, જેમણે થમાત્ર આરોગ્ય કર્મચારીઓ જ નહી પરંતુ ખાનગી કંપનીઓને પણ ખુશ કરી છે. બીજી તરફ, સીઆઈઆઈના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આદર […]

સીરમ સંસ્થાએ વિકસાવી દેશની પ્રથમ ન્યૂમોનિયા વેક્સિન – આ સ્વદેશી વેક્સિન વિદેશી કંપનીઓની વેક્સિન કરતા સસ્તી હશે

ન્યૂમોનિયાની વેક્સિન હવે સ્વદેશી હશે આવતા અઠવાજી આરોગ્યમંત્રી કરી શકે છે લોંચ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ન્યુમોનિયા રોગ માટેની પ્રથમ સ્વદેશી વેક્સિન વિકસાવી છે,જે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન આવતા અઠવાડિયે લોંચ કરી શકે છેસ ત્યાર બાદ તેને મારર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બુધવારના રોજ સૂત્રોએ જણાવ્યું હતું કે વેક્સિન હાલના સમયમાં મળી રહેલી બે વિદેશી […]

દેશમાં આજે ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનું બીજા તબક્કાનું પરિક્ષણ શરુ થશે

આજે બીજા તબક્કે કોરોના વેક્સિનનું પરિક્ષણ શર થશે સીરમ ઈન્સ્ટિટ્યૂટ આ છેલ્લા તબક્કાનું પરિક્ષણ દેશના 17 રાજ્યોમાં કરશે. વેક્સિનનું ઉત્પાદન પુણેની સીરમ ઈન્સિટ્યૂટમાં થઈ રહ્યું છે સ્વસ્થ વોલસેન્ટિયર્સને આ વેક્સિનનો ડોઝ અપાશે પરિક્ષણમાં અંદાજે 1600 લોકો ભાગ લેશે દિલ્હી- સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને લઈને દરેકની નજર કોરોના માટેની બનનારી વેક્સિન પર છે ત્યારે આજે 25 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code