1. Home
  2. Tag "Service sector"

ભારતમાં 2022માં સેવા ક્ષેત્રનો વિકાસ દર 8.4 ટકા નોંધાયો

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2022માં સેવા ક્ષેત્રમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો, જે અગાઉનાં નાણાકીય વર્ષમાં 7.8 ટકાનાં સંકોચનની તુલનામાં વર્ષ-દર-વર્ષ (YOY)માં 8.4% ની વૃદ્ધિ કરી રહ્યું છે, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને આજે સંસદમાં રજૂ કરેલાં આર્થિક સર્વેક્ષણ 2022-23માં આના પર પ્રકાશ પાડ્યો હતો. આ ઝડપી ઉછાળો સંપર્ક સઘન સેવાઓનાં પેટા-ક્ષેત્રમાં વૃદ્ધિ દ્વારા પ્રેરિત હતો, જેણે એકઠી થયેલી (પેન્ટ-અપ) […]

ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ ગાડીના એસીની સર્વિસ કરાવવી જરૂરી, જાણો કેમ?

નવી દિલ્હી :  શું તમે જાણો છો તમારી કારના એસીને માત્ર ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ સર્વિસની જરૂર છે? ઉનાળાની શરૂઆત સાથે જ મોટાભાગના લોકો કારનું એસી ચેક કરાવી લે છે અને એમાં જરૂરી ગેસ કે અન્ય બાકી નીકળતું કામ કરાવી લે છે. ઉનાળામાં જેમ ઘરના એસીની વધુ જરૂર પડે છે, એમ જ આપણે કારનું […]

કોરોનાની બીજી લહેર વચ્ચે સર્વિસ સેક્ટરમાં પણ સુસ્તી, PMI 8 મહિનાના તળિયે

કોરોના મહામારી વચ્ચે દેશના સર્વિસ સેક્ટરમાં પણ મંદીનો માહોલ સર્વિસ સેક્ટરનો PMI મે માસમાં 8 માસના તળિયે જોવા મળ્યો મે મહિનામાં સર્વિસ સેક્ટરનો PMI ઘટીને 46.4 ટકા નોંધાયો નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન આર્થિક ગતિવિધિઓ મંદ પડ્યા બાદ દેશના સર્વિસ સેક્ટરમાં પણ સુસ્તીનો માહોલ જોવા મળ્યો છે. સર્વિસ સેક્ટરનો PMI મે માસમાં 8 […]

ભારતમાં વર્ક ફોર્મ હોમને સર્વિસ સેક્ટરમાં સમાવવાનો કામદાર મંત્રાલયનો નિર્ણય

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીને પગલે વિવિધ કંપનીઓ દ્વારા વર્ક ફોર્મ હોમની સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી. જેના કારણે વિવિધ કંપનીના કર્મચારીઓએ ઘરે બેસીને કામ કર્યું હતું. હવે વર્ક ફોર્મ હોમ કલ્ચર કાયમી બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. કામદાર મંત્રાલય દ્વારા અંગે ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેનાથી ઘરેથી કામકાજના […]

ભારતના સર્વિસ સેક્ટરમાં ગ્રોથના સંકેત, PMI વધીને 54.1% નોંધાયો

ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર બાદ સર્વિસ સેક્ટરમાં પણ સુધારાના સંકેત ભારતનો ઑક્ટોબર મહિનાનો PMI વધીને 54.1 ટકા નોંધાયો PMIમાં છેલ્લા 8 મહિનામાં પ્રથમ સકારાત્મક વૃદ્વિ નવી દિલ્હી: ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રિકવરીના સંકેતો બાદ હવે સર્વિસ સેક્ટરમાં પણ કામકાજ વધ્યા હોવાના સંકેત મળ્યા છે. ઑક્ટોબર મહિનામાં સર્વિસ સેક્ટરના PMIમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો છે જે છેલ્લા 8 […]

અનલોક બાદ સપ્ટેમ્બરમાં સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓ વધી, અર્થતંત્રમાં તેજીના સંકેત

દેશમાં અનલોકની પ્રક્રિયા બાદ ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં તેજીનો માહોલ સપ્ટેમ્બર માસમાં સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળ્યો વ્યાપારની સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઇ રહી છે: સર્વે નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે દેશભરમાં લોકડાઉન બાદ ચાલુ કરેલી અનલોક પ્રક્રિયા બાદ અનેક આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા સપ્ટેમ્બર માસમાં સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળ્યો છે.  જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code