અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યાના 43 દિવસ બાદ સેવન્થ ડે સ્કૂલમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ
સ્કૂલમાં નવા 60 સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ્સ તહેનાત, સ્કૂલ દ્વારા મૃતક વિદ્યાર્થી નયનને શ્રદ્ધાંજલિ અપાઈ, દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગની તપાસ બાદ પ્રવેશ અપાયો અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ગઈ તા. 19મી ઓગસ્ટના રોજ એક વિદ્યાર્થીએ નજીવી બાબતમાં અન્ય વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ બનાવની સ્કૂલના મેનેજમેન્ટ સામે પ્રશ્નો ઊઠ્યા હતા. અને […]