1. Home
  2. Tag "sgst"

ગુજરાતમાં SGST દ્વારા 101 પેટ્રોલ પંપો પર સર્ચ, 22 કરોડની કરચોરી પકડાઈ, 6 કરોડ વસુલાયા

રાજકોટઃ રાજ્યમાં કરચારી સામે હવે જીએસટી વિભાગ પણ સક્રિય બન્યો છે. સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગએ 101 જેટલા પેટ્રોલ પંપો ઉપર કરચોરી અંગે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. આ દરોડામાં અત્યાર સુધીની તપાસ દરમિયાન SGSTએ કરચોરી પેટે રૂા. 6.01 કરોડની વસુલાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિભાગને સિસ્ટમ બેઝ એનાલીસીસ દરમિયાન ધ્યાનમાં આવ્યુ હતુ કે, […]

રાજકોટમાં SGSTના દરોડા, બ્રાસ અને કિચનવેરના ઉત્પાદકો પાસેથી લાખોની કરચોરી પકડાઈ

રાજકોટઃ  ગુજરાતમાં કરચોરી કરનારા ઉદ્યોગો સામે જીએસટી, એસજીએસટીના દરોડા પાડવામાં આવતા હોય છે. કેટલાક ઉદ્યોગકારો ટેક્સચોરી માટે અવનવી તરકીબો પણ અપનાવતા હોય છે. રાજકોટમાં એસજીએસટી દ્વારા કર ચોરી કરતાં યુનિટો પર ફરી એક વખત દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત વર્ષના અંતે જાણીતા બાર્સના મેન્યુફેકચરર પર સકંજો કસ્યા બાદ ફરી એક વખત બાર્સ ઉત્પાદક […]

રિટર્ન અને ભરવા પાત્ર ટેક્સ વચ્ચે તફાવતને લીધે SGSTએ 30 હજાર કરદાતાને નોટિસ ફટકારી

અમદાવાદઃ સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના 30 હજાર કરતા વધારે કરદાતાઓને નોટિસ અપાતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ નોટિસ બે રિટર્નમાં આવેલા તફાવત તેમજ ઓનલાઇન દેખાતી આઇટીસીની તફાવતને લઇને આપવામાં આવી છે. સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે રાજ્યના 30 હજાર જેટલા કરદાતાઓને 2017-18થી 2019-20ના ફાઇલ કરેલા રિટર્ન અને ભરવા પાત્ર ટેકસ વચ્ચે તફાવત હોવાના કારણે જીએસટી […]

કરચોરી કરનારા મોબાઈલ એસેસરિઝના વેપારીઓ પર SGSTની તવાઈઃ રાજકોટ, મોરબીમાં 200 મોબાઈલ જપ્ત કરાયા

અમદાવાદઃ રાજ્યમાં ઘણા વેપારીઓ કર ચોરી કરતા હોવાની માહિતીને પગલે સ્ટેટ જીએસટીના અધિકારીઓએ ભાવનગર રાજકોટ સહિત ઘણા શહેરોમાં સર્ચ હાથ ઘર્યું હતું. જેમાં રાજકોટ, મોરબી, જામનગરમાં મોબાઈલના વેપારીઓને ત્યાં સીજીએસટીની ટીમે શરૂ કરેલી તપાસ સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. જેમાં તપાસ દરમિયાન 200 મોબાઈલ અને એસેસરિઝ કબજે કરવામાં આવ્યા છે.જેની અંદાજિત કિંમત રૂ. […]

લોખંડના ભંગારના 30 વેપારીઓને ત્યાં SGSTના દરોડા, 285 કરોડનું બોગસ બિલિંગ પકડાયું

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ ટીમે લોખંડ સ્ક્રેપનો વ્યવસાય કરતા રાજ્યના 30 વેપારીઓ પર દરોડા પાડ્યા હતા. આ વેપારીઓને ત્યાંથી મળેલા હિસાબી ચોપડાને આધારે 17 જેટલી પેઢી બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન ટીમને રૂ. 285 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો મળ્યા હતા અને 53 કરોડની આઇટીસી ખોટી રીતે પસાર કર્યાનું પકડાયું […]

ગુજરાતઃ કોરોનાકાળમાં બે વર્ષમાં SGST અને વેટથી એક લાખ કરોડથી વધુની આવક

ટેક્સની આવકમાં સતત વધારો બે વર્ષમાં એસજીએસટી મારફતે રૂ. 67902 કરોડ વેટ મારફતે સરકારને . 45492 કરોડની આવક અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડ્યાં પછી વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયાં છે. જો કે, અનેક લોકો હજુ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં સરકારને ટેક્સની આવકમાં જંગી વધારો થયો છે. બે વર્ષમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code