1. Home
  2. Tag "shahid"

શાહિદ અને કૃતિની અનટાઈટલ ફિલ્મનું પોસ્ટર રિલીઝ,રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા કલાકારો

મુંબઈ :બોલિવૂડનો ક્યૂટ બોય શાહિદ કપૂર અવારનવાર પોતાની ફિલ્મો માટે ચાહકોની વચ્ચે ચર્ચામાં રહે છે. શાહિદ કપૂરની વેબ સિરીઝ ‘ફર્જી’ ગયા ફેબ્રુઆરીમાં OTT પર રિલીઝ થઈ છે. લોકોને આ સીરિઝ ખૂબ જ પસંદ આવી રહી છે. શાહિદ કપૂરે આ સિરીઝ દ્વારા OTT પર ડેબ્યૂ કર્યું છે. હવે શાહિદ કપૂર કૃતિ સાથે એક ફિલ્મનો ભાગ બનવા […]

શું તમે 26/11 એ મુંબઈમાં થયેલા હુમલા પર બનેલી આ ફિલ્મો જોઈ છે?

મુંબઈ: ચૌદ વર્ષ વીતી ગયા હોવા છતાં, 26/11ના મુંબઈના આતંકવાદી હુમલામાં બચી ગયેલા લોકો અને તેમના પરિવારોના મન અને હૃદય પર પડેલા કારમા ઘા હજીયે તેમને પીડે છે. 26 નવેમ્બર, 2008 ના રોજ શરૂ થયેલા આ ભયાનક હુમલાઓ ચાર દિવસ સુધી ચાલ્યા હતા,  જેમાં 166 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. […]

અનસંગ ફ્લેગ માર્ટર્સ : ત્રિરંગાની શાન માટે ગુજરાતના સપુતોએ બલિદાન આપ્યું હતું

અમદાવાદઃ ગુજરાત સહિત ભારતભરમાં આઝાદીના 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવના ભાગરૂપે આગામી તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન “હર ઘર ત્રિરંગા ” અભિયાન યોજાશે. અંગ્રેજો સામે શરૂ થયેલી ભારતની આઝાદીની ચળવળ વખતે વર્ષ 1930થી વર્ષ 1946 સુધી પ્રારંભિક તબક્કે વિવિધ સ્વરૂપે પ્રદર્શિત થયેલા રાષ્ટ્રધ્વજની આન-બાન- શાન માટે ગુજરાત સહિત દેશના જાણ્યા-અજાણ્યા વીર શહીદોએ કોઈને કોઈ […]

આઝાદીના રીયલ હિરો પર આધારિત આ ફિલ્મો જો તમે નથી જોઈ તો એક વાર જરુર જોજો,તમારી આંખો થશે નમ,

દેશભક્તિની કેટલીક એવી ફિલ્મો જે રિયલ હિરો પર આધારિત છે આવી ફિલ્મો જોઈને દરેકની આંખોમાં આસું આવી જાય છે મુંબઈઃ-સ્વતંત્રતા દિવસ નિમિત્તે તમે અનેક દેશભક્તિની ફિલ્મો જોઈ હશે. આ ફિલ્મો જોઈને દરેક સામાન્ય માણસની છાતી ફુલી જાય છે.દેશભક્તિની ફિલ્મો જોઈને સૌ કોઈના રુંઆટા ઊંભા થઈ જાય છે, દરેકની આખા નમ થાય છે,દેશ પ્રત્યે એક અલગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code