વિક્રાંત મેસી આ ફિલ્મમાં શનાયા કપૂર સાથે જોવા મળશે
અભિનેતા વિક્રાંત મેસીએ સોશિયલ મીડિયા પર સિનેમામાંથી બ્રેક લેવાની વાત કરી હતી. આ ખુલાસા પછી, વિક્રાંત વિશે દરેક જગ્યાએ ચર્ચાઓ શરૂ થઈ છે. લોકોને લાગ્યું કે તેણે ફિલ્મી દુનિયામાંથી સંન્યાસ લઈ લીધો છે. આ દરમિયાન તેણે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિક્રાંત મેસીની બે ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ […]