માત્ર હિન્દુ મંદિરો પર જ સરકારનો હસ્તક્ષેપ કેમ? શંકરાચાર્ય સદાનંદજીએ ઉઠાવ્યા સવાલ
રાજકોટ, 6 જુલાઈ, 2026 : Why government interference in Hindu temples ? : Shankaracharya શહેરના કુવાડવા ગામમાં ગુરુદત મઠના ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલા દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ રામમંદિરમાં દાનની ચોરી અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રામમંદિરમાં દાનની ચોરી કરનારાઓને અવશ્ય દંડ થવો જોઈએ. શ્રદ્ધાળુઓએ મંદિરને આપેલા […]


