NCPના વડા શરદ પવાર અને અજીત પવાર ઉપર શિવસેનાએ કર્યાં આકરા પ્રહાર
મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ પણ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચેની ખેંચતાણ પર મોટી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના મુખપત્ર સામનામાં એનસીપી ચીફ શરદ પવાર અને રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવાર પર આકરા પ્રહાર કર્યાં છે. સામનાના તંત્રીલેખમાં બારામતીમાં અજિત પવારની રેલીના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી સીએમ કહી રહ્યા છે કે તેમને સત્તા નથી […]