ભારતીય શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં વધારો
નવી દિલ્હીઃ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે પ્રારંભિક નબળાઈ બાદ સ્થાનિક શેરબજારમાં રિકવરી જોવા મળી હતી. આ દરમિયાન સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી પણ મજબૂત થઈને ફરી 18000ને પાર કરી ગયો છે. સોમવારના ટ્રેડિંગ સેશનમાં છેલ્લા ચાર દિવસના ઘટાડા પર બ્રેક લાગી હતી. સેન્સેક્સ 721 પોઈન્ટના ઉછાળા સાથે 60566ના સ્તરે અને નિફ્ટી 207 […]