1. Home
  2. Tag "shashi tharoor"

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે જામશે જંગ

નવી દિલ્ઙીઃ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં સાંસદ શશિ થરૂરએ ફોર્મ ભર્યા બાદ આજે સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેથી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ભારે રસાકસી ભરી રહેવાની શકયતા છે. ચૂંટણીમાં રાજસ્થાન કોંગ્રેસના સીએમ અશોક ગહેલોત અને મધ્યપ્રદેશના સિનિયર નેતા દિગ્વિજયસિંહના નામ […]

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પર પાર્ટીના જ નેતાઓને નથી વિશ્વાસ – શશિ થરૂર સહીત 5 સાસંદે પાર્ટીને પત્ર લખીને નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી પર પાર્ટીના જ નેતાઓને વિશ્વાસ નથી   શશિ થરૂર સહીત 5 સાસંદે લખ્યો પત્ર દિલ્હીઃ- જ્યાથી સત્તામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે ત્યારથી વિપક્ષના વળતા પાણી આવી ગયા છે, કોંગ્રેસ તમામ પ્રકારના પ્રયન્ત કરી રહ્યું હોવા છંત્તા સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પણ ઘીરે ઘીરે રાજીનામુ આપીને […]

શશિ થરુર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોંધાવી શકે છે દાવેદારી – ચર્ચાએ પકડ્યું જોર

શશિ થરુર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે દાવેદારી નોંધાઈ શકે છે આ મામલે થોડા સમયમાં લઈ શકે ચે નિર્ણય આ ચર્ચા હાલ જોરશોરમાં દિલ્હીઃ- કોંગ્રેસ પાર્ટીમાં હાલ અધ્યક્શપદને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, થોડા સમયમાં કોંગ્રેસ પાર્ટી પોતાના નવા અધ્યક્ષને લઈને ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે હાલ કોંગ્રેસના જાણીતા નેતા અને પોતાની ધારદાર લેખન શૈલીના […]

શશિ થરૂર જેવું અંગ્રેજી તમે પણ લખી શકશો,આ રહી ટ્રીક

અંગ્રેજી હવે તમે પણ શીખી લો આ રહી સરળ ટ્રીક શશિ થરૂર જેવું લખો અંગ્રેજી આપણા દેશમાં અંગ્રેજી ભાષાને એક ટેલેન્ટની રીતે જોવામાં આવે છે, અંગ્રેજીને માત્ર ભાષાની રીતે જોવામાં આવતી નથી. આ કારણસર મોટાભાગના લોકોમાં એવી ઈચ્છા હોય છે કે તે લોકો અંગ્રેજી શીખે, બોલે અને લખે.. પણ હવે આ લોકોએ ચીંતા કરવાની જરૂર […]

સુનંદા પુષ્કર મોત કેસમાં શશિ થરૂરને મોટી રાહત, કોર્ટે તમામ આરોપોમાંથી મુક્ત કર્યા

સુનંદા પુષ્કર મોત કેસમાં દિલ્હી કોર્ટે આપ્યો ચુકાદો શશિ થરૂરને તમામ આરોપોમાંથી કર્યા મુક્ત કોર્ટમાંથી રાહત મળ્યા બાદ થરૂરે કોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ શશિ થરૂર માટે રાહતના સમાચાર છે. સુનંદા પુષ્કરના મોત કેસમાં દિલ્હી કોર્ટે શશિ થરૂરને રાહત આપી છે. દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટે સુનંદા પુષ્કરના મોત સંલગ્ન તમામ આરોપોમાંથી […]

અફઘાનિસ્તાનમાં આતંક મચાવનારા તાલીબાનીઓમાં બે ભારતીય !, શશી થરુરે વ્યક્ત કરી આશંકા

દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરએ અફઘાનિસ્તાનમાં આતંક મચાવનારા તાલિબાનીઓમાં ભારતના બે લોકો હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ બંને શખ્સો કેરલ પ્રાંતના રહેવાસી હોવાનું મનાઈ રહ્યું છે. પૂર્વ વિદેશ રાજ્ય મંત્રીએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં બંને વ્યક્તિઓના હાથમાં બંદૂક છે અને તેઓ મલયાલી ભાષામાં વાત કરી રહ્યાં છે. આ વીડિયોને શેર કરીને શશિ […]

રાજદ્રોહના કેસમાં ફસાયેલા શશિ થરુર અને રાજદીપસર એ સુપ્રીમ કોર્ટ પાસે માંગી મદદ

 શશિ થરુર અને રાજદીપએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા રાજદ્રોહ કેસ મામલે કોર્ટ પાસે માંગી મદદ દિલ્હીઃ-કોંગ્રેસના વરિષ્ટ નેતા ડો,શશી થરૂર અને પત્રકાર રાજદીપ સરદેસાઈ  દિલ્હી હિંસામાં વિરોધ પ્રદર્શન કરનારની મોત અને હિંસા ભડકાવવાના મામલે  તેમના સામે અનેક રાજ્યોમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. શશી થરૂર અને રાજદીપ સરદેસાઈએ  હવે પોતાની મદદ માટે કોર્ટના શરણે આવવુ પડ્યું […]

78 વર્ષમાં પહોંચશે 5 ટ્રિલિયન ડોલર પર, 200 વર્ષમાં અંગ્રેજ લૂંટી ગયા છે 45 ટ્રિલિયન ડોલર

અંગ્રેજોએ ભારતમાં ચલાવ્યું હતું લૂંટતંત્ર અંગ્રેજો 200 વર્ષમાં 45 ટ્રિલિયન લૂંટી ગયા આઝાદીના 78 વર્ષે ભારતીય ઈકોનોમી 5 ટ્રિલિયન ડોલર પર ભારત 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની ઈખોનોમી બનવા માટે પુરું જોર લગાવી રહ્યું છે. જો કામિયાબ રહેશે તો આઝાદ ભારતને અહીં સુધી પહોંચવામાં 78 વર્ષ લાગશે. પરંતુ તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે તેના […]

સુનંદા પુષ્કર ડેથ કેસ: શશી થરુરની મુશ્કેલી વધશે, ચાલશે આપઘાત માટે ઉશ્કેરવાનો કેસ

સુનંદા પુષ્કર ડેથ કેસમાં કોંગ્રેસના નેતા શશી થરુરની મુશ્કેલી વધે તેવા આસાર છે. દિલ્હીની સેશન કોર્ટે સુનંદા પુષ્કરને કથિતપણે આત્મહત્યા માટે ઉશ્કેરવા માટે શશી થરુર વિરુદ્ધ સુનાવણી શરૂ કરશે. આ સુનાવણી 21 ફેબ્રુઆરીએ શરૂ થશે. મહત્વપૂર્ણ છે કે 17 જાન્યુઆરી-2014ના રોજ દિલ્હીની લીલા પેલેસ હોટલમાં સુનંદા પુષ્કરની લાશ શંકાસ્પદ અવસ્થામાં મળી હતી. અધિક મુખ્ય મેટ્રોપોલિટન […]

સાઉદી અરેબિયા: ટ્વિટર પર પયગમ્બર મોહમ્મદની વિરુદ્ધ ટીપ્પણી મામલે ભારતીય એન્જિનિયરને 10 વર્ષની સજા કરાઈ

સાઉદી અરેબિયામાં કામ માટે ગયેલા એક ભારતીય યુવકને દશ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ યુવક પર આરોપ છે કે તેણે સોશયલ મીડિયા પર પયગમ્બર મોહમ્મદને લઈને વાંધાજનક ટીપ્પણી કરી હતી અને બાદમાં તેને સજા સંભળાવવામાં આવી હતી. સાઉદી અરેબિયામાં સજા પામનારો યુવક કેરળના અલપ્પુઝાનો છે. જો કે આ મામલો ગત વર્ષ જૂન માસનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code