1. Home
  2. Tag "Shivratri fair"

જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં માનવ મેદની ઉમટી પડી, આજે રાત્રે સાધુ-સંતો શાહી સ્નાન કરશે

નાગા સાધુઓ ભાવિકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આજે સાંજે સાધુ- સંતોની રવેડી નિકળશે રવેડીના બાદ મધરાતે સાધુ- સંતો મૃંગીકુડમાં સ્નાન કરશે હર હર મહાદેવના નાદથી ભવનીથ મંદિપ ગુંજી ઊઠ્યું જુનાગઢઃ ગીર તળેટી ભવનાથ મહાદેવની પરિસરમાં યોજાયેલા શિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. મેળામાં હર હર મહાદેવના નાદથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે. નાગા સાધુઓ ભાવિકોનું […]

જુનાગઢમાં શિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ, ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ

જુનાગઢઃ  ગરવા ગિરનારની ગોદમાં આજથી વિધિવત શિવરાત્રી મેળાનો રંગેચંગે પ્રારંભ થશે. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમથી ઓળખતા આ મેળામાં દેશ-વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે, આજે તા. 5મી માર્ચથી 8 માર્ચ સુધી યોજાનારા મેળામાં પોલીસ ઉપરાંત વન વિભાગના કર્મચારીઓને પણ બંદોબસ્તમાં જોતરવામાં આવ્યા છે.  “બમ બમ ભોલે નાથ”, “હર હર મહાદેવ” અને “જય જય ગિરનારી” […]

જુનાગઢમાં શિવરાત્રીના મેળાની તૈયારીઓ, સાધુ-સંતો, ઉતારા મંડળ અને વહિવટી તંત્રની બેઠક મળી

જુનાગઢઃ મહા શિવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે જુનાગઢમાં ભવનાથની તળેટીમાં યોજાતા શિવરાત્રીના મેળાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ સંતો, પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસીયાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code