જૂનાગઢમાં પણ શિવરાત્રીની તડામાર તૈયારીઓ, મેળામાં દિગમ્બર સાધુઓનો હર હર મહાદેવનો નાદ
ભવનાથમાં ગુંજયો હર હર મહાદેવનો નાદ ધુણાઓમાં દિગમ્બર સાધુઓની ભક્તિ ઝળહળી ઉઠી સાધુઓ પોતાના ધુણાઓ ચેતન કરી શિવ ભક્તિમાં તલ્લીન થયા જૂનાગઢ: જીવને શિવત્વ પામવાનો અમૂલ્ય અવસર એવો ભવનાથ સ્થિત યોજાતો દિગમ્બર સાધુઓનો મેળો જામી ઉઠ્યો છે. લાખોની સંખ્યામાં ભાવિકો મેળો માણવા પહોંચ્યા હતા. દૂરદૂરથી આવેલ દિગમ્બર સાધુઓ પોતાના ધુણાઓ ચેતન કરી શિવ ભક્તિમાં તલ્લીન […]