1. Home
  2. Tag "shopping"

જો તમે લગ્ન માટે પરિધાન ખરીદતા હોવ તો આ ટિપ્સ જરૂર યાદ રાખો

લગ્નને ખાસ બનાવવા માટે, દુલ્હન માટે જોડો ખૂબ જ ખાસ હોય છે. હેવી એમ્બ્રોઈડરી વાળા લહેંગા આજકાલ દુલ્હનોની પહેલી પસંદ બની ગયા છે. પણ જ્યારે પણ લહેંગા ખરીદતા હોવ ત્યારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી વેડિંગ લુક એકદમ ટ્રેન્ડી અને કમ્ફર્ટેબલ લાગે. • લહેંગા હંમેશા લગ્નના 2-3 મહિના પહેલા ખરીદો. જેનાથી તમારા લહેંગા […]

નાના બાળક માટે કરી રહ્યા છો Shopping,તો ધ્યાનમાં રાખો આ મહત્વપૂર્ણ બાબતોને

કેટલાક લોકોને શોપિંગ કરવી ખુબ જ ગમે છે. આપણે વિચારતા હોયએ છીએ કે આપણે આપણા બાળકો માટે સ્ટાઇલિશ કપડા લઈએ. પરંતુ સાઈઝ ફિટિંગ સિવાય પણ ઘણી બાબતો ધ્યાનમાં લેવી પડે છે. ખાસ કરીને જ્યારે તમે હજુ માતાપિતા બન્યા છો. આવી સ્થિતિમાં બાળકો માટે કપડા ખરીદવા ખૂબ મુશ્કેલ બની જાય છે. બાળક માટે કયા કપડા ખરીદવા […]

અમદાવાદમાં નવરાત્રિ પૂર્વે ખેલૈયાઓમાં ઉત્સાહ, ચણિયા ચોળી સહિત ચિજ-વસ્તુની ખરીદી

અમદાવાદઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં પાર્ટી પ્લોટ્સ અને કલબોમાં નવરાત્રીની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખેલૈયાઓએ ખરીદી પણ શરૂ કરી દીધી છે. આ વખતે બજારોમાં મોંઘવારીનો માર ચણિયાચોળી સહિત અનેક ચીજવસ્તુઓ પર દેખાઈ રહ્યો છે. કપડા અને ઓર્નામેન્ટ્સથી લઈને દરેક ચીજવસ્તુઓના ભાવમાં 15થી 20 ટકાનો ભાવ વધારો […]

સુરેન્દ્રનગરઃ 395 ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 8253 ક્વિંટલ મગફળીની ખરીદી

જિલ્લામાં છ કેન્દ્રો ઉપર ખરીદી 6 હજાર ખેડૂતોએ ઓનલાઈન કરાવી નોંધણી સૌથી વધુ મૂળી તાલુકાના 153 ખેડૂતો મગફળી આપી અમદાવાદઃ ગુજરાતમાં સરકાર દ્વારા ખેડૂતોને મગફળીના પુરતા નાણા મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં 395 ખેડૂતો પાસેથી સરકારે 8253 ક્વિંટલ મગફળીની ખરીદી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. […]

ક્રેડિટ-ડેબિટથી ઇ-શોપિંગનો ફૂલ્યોફાલ્યો ટ્રેન્ડ, ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી 29 હજાર કરોડની ઇ-શોપિંગ કરી

દેશમાં દિવાળીના માહોલ સાથે ખરીદીનો પણ માહોલ ભારતીયોએ ક્રેડિટ કાર્ડથી 29 હજાર કરોડની ઇ-શોપિંગ કરી ડેબિટ કાર્ડથી પણ ખરીદીનો ટ્રેન્ડ વધ્યો નવી દિલ્હી: દેશમાં દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખરીદીનો માહોલ જામ્યો છે. લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. જો કે આ વખતે ભારતીય ગ્રાહકોમાં ક્રેડિટ-ડેબિટા કાર્ડથી ખરીદી કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પ્રથમવાર […]

પશ્ચિમ બંગાળમાં પુસ્તક પ્રેમ આવ્યો સામેઃ બુક હાઉસ બહાર ખરીદી માટે લોકોની લાંબી લાઈનો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. તે બાદ અનલોકમાં સરકારે વિવિધ દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. દરમિયાન લિકર શોપ ખોલવાની મંજૂરી આપતા લોકોએ વિવિધ રાજ્યોમાં દારૂની ખરીદી માટે લાંબી લાઈનો લગાવી હતી. જો કે, પશ્ચિમ બંગાળમાં ફરીથી એકવાર ખરીદી માટે લાંબી લાઈનો લાગી છે. આ લાઈન દારૂની ખરીદી કરવા માટે નહીં […]

અમદાવાદ મસ્કતી મહાજન કાપડ માર્કેટમાં ખરીદી માટે બહારગામના વેપારીઓ ન આવતા મંદીનું ગ્રહણ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેરને લીધે ધંધા-ઉદ્યોગોની માઠી દશા બેઠી છે. દરેક વેપારીઓ વ્યાપક મંદીની બુમ મારતા જોવા મળી રહ્યા છે. શહેરના મસ્કતી કાપડ માર્કેટમાં માલની નવી ઈન્કવાયરી ઠપ થઈ ગઈ છે.વેપારીઓ પોતાના કારોબારને પણ ધીમે ધીમે આગળ ધપાવી રહ્યા છે. હાલમાં ગ્રે અને કાપડ બજારમાં શિથિલતા જોવા મળી રહી છે. હાલમાં મસ્કતી માર્કેટમાં બહારગામથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code