1. Home
  2. Tag "Short circuit"

ઇ-કાર ચાર્જિંગ વખતે શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં મકાનમાં પણ પ્રસરી, 7ના મોત

ઈન્દોર, 18 માર્ચ 2026: મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં શોર્ટ સર્કિટના કારણે એક ત્રણ માળના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 7 લોકોનાં કરૂણ મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ઘરની બહાર ચાર્જિંગમાં મુકેલી ઈલેક્ટ્રિક કારમાં શોર્ટ સર્કિટ થવાથી આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આગ એટલી વિકરાળ […]

EVમાં શોર્ટ સર્કિટ કે સુરક્ષામાં ખામી? દેશમાં 3 વર્ષમાં ઇ-વાહનોના 23,865 અકસ્માત

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: પર્યાવરણની જાળવણી અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી છૂટકારો મેળવવા માટે દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જોકે, આ આધુનિક સવારી હવે સુરક્ષાના મામલે સવાલોના ઘેરામાં આવી છે. કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા ચોંકાવનારા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં EV સાથે સંકળાયેલા કુલ 23,865 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code